AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2026 Auction : ઓક્શન પહેલા જાણો કઈ ફ્રેન્ચાઇઝના પર્સમાં કેટલા પૈસા છે ? જાણો

WPL 2026 સીઝન માટે આ વખતે મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે અને આ ઓક્શન 27 નવેમ્બરના રોજ યોજાશે. ઓક્શનના 3 અઠવાડિયા પહેલા તમામ 5 ફેન્ચાઈઝીએ પોતાના-રિટેન્શન ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. જે બાદ ઓક્શન માટે તમામ ફ્રેન્ચાઈઝી પાસે કેટલા પૈસા છે. તેના વિશે જાણીએ.

| Updated on: Nov 07, 2025 | 12:09 PM
Share
 વુમન્સ પ્રીમિયર લીગ 2026ની નવી સીઝન માટે થનારા મેગા ઓક્શન પહેલા તમામ 5 ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન્શન ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. જેમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધારે 5-5 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમજ યુપી વોરિયર્સે માત્ર એક ખેલાડીને રિટેન કરી છે.

1 / 6
હવે 27 નવેમ્બરના રોજ મેગા ઓક્શન યોજાશે. જેમાં દરેક ફ્રેન્ચાઈઝીને 15 કરોડ રુપિયાનું ઓક્શન પર્સ એટલે કે, બજેટ મળ્યું છે. પરંતુ આ પહેલા રિટેન કરેલા ખેલાડીઓની સેલેરી પણ આ ઓક્શન પર્સમાંથી લેવામાં આવશે. ત્યારે ઓક્શન પહેલા હવે કઈ ફ્રેન્ચાઈઝી પાસે કેટલા પૈસા છે. તેના વિશે જાણીએ.

2 / 6
આ મામલે સૌથી આગળ યુપી વોરિયર્સની ટીમ છે. જે મેગા ઓક્શનમાં 14.5 કરોડના બજેટ સાથે ઉતરશે. એટલા માટે કારણ કે, ફ્રેન્ચાઈઝીએ માત્ર અનકૈપ્ટડ  શ્વેતા સહરાવતને 50 લાખ રુપિયામાં રિટેન કરી છે. બીજા નંબર પર ગુજરાત જાયન્ટસ છે. જેની પાસે 9 કરોડ રુપિયા વધ્યા છે. ફ્રેન્ચાઈઝીએ એશ્લી ગાર્ડનર અને બેથ મૂનીને રિટેન કરી છે.

3 / 6
ત્રીજા નંબર પર છે 2024ની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું. તેમણે પોતાના 4 સ્ટાર ખેલાડીઓને રિટેન કર્યા છે. આરસીબીએ કેપ્ટન સ્મૃતિ મંધાના, ઋચા ધોષ , એલિસ પૈરી, શ્રેયંકા પાટિલને રિટેન કરી છે. ટીમ પાસે 6.15 કરોડ રુપિયા છે.

4 / 6
2 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. આ માટે તેના પર્સમાં 5.75 કરોડ રુપિયા વધ્યા છે. ફ્રેન્ચાઈઝીએ નેટ સિવર-બ્રંટ, હરમનપ્રીત કૌર, હેલી મૈથ્યુઝ,અમનજોત કૌરને રિટેન કરી છે.

5 / 6
3 સીઝનમાં ફાઈનલમાં હારનારી દિલ્હીએ પણ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેની પાસે સૌથી ઓછા 5.7 કરોડ રુપિયા છે. તેમણે જેમિમા રોડ્રિગ્ઝ, શેફાલી વર્મા,એનાબેલા સધરલેન્ડ, મારિજન કાપ અને નિકી પ્રસાદને રિટેન કરી છે. (Photo: PTI)

6 / 6

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) એ ભારતમાં મહિલાઓની Twenty20 ક્રિકેટ ફ્રેન્ચાઈઝી લીગ છે. તેનું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સંચાલન કરે છે. અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત

જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો

Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો

g clip-path="url(#clip0_868_265)">