વિશ્વની સૌથી હોટ દાદી સાથે હતા શેન વોર્નના સંબંધ, મોત બાદ કર્યો આવો ખુલાસો-Photo

શેન વોર્ન (Shane Warne) ની નજીકની મિત્ર અને ઓન્લી ફેન્સ સ્ટાર જીના સ્ટુઅર્ટ (Gina Stewart ), જે પોતાને વિશ્વની સૌથી હોટ દાદી ગણાવે છે, તે પણ દિગ્ગજ બોલરના મૃત્યુના સમાચારથી આઘાત પામી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટુઅર્ટે હવે ખુલાસો કર્યો છે કે તે વોર્ન સાથે સીક્રેટ રીલેશનશિપમાં હતી.

Aug 17, 2022 | 9:41 PM
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Aug 17, 2022 | 9:41 PM

વિશ્વના દિગ્ગજ બોલર શેન વોર્નને આ દુનિયા છોડીને લગભગ 6 મહિના થઈ ગયા છે. તેમના મૃત્યુના અચાનક સમાચારે સમગ્ર વિશ્વને આઘાતમાં મૂકી દીધો હતો. વોર્નની નજીકની મિત્ર અને ઓન્લી ફેન્સ સ્ટાર જીના સ્ટુઅર્ટ, જે પોતાને વિશ્વની સૌથી હોટ દાદી ગણાવે છે, તે પણ દિગ્ગજ બોલરના મૃત્યુના સમાચારથી આઘાત પામી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટુઅર્ટે હવે ખુલાસો કર્યો છે કે તે વોર્ન સાથે સીક્રેટ રીલેશનશિપમાં હતી.

1 / 6
સ્ટુઅર્ટે કહ્યું કે તે વોર્નના થાઈલેન્ડમાં મૃત્યુ સુધી તેના નિયમિત સંપર્કમાં હતી. ડેઈલી સ્ટાર અનુસાર, સ્ટુઅર્ટે કહ્યું કે મને છેલ્લા કેટલાક મહિનામાં નુકસાન થયું છે. દુનિયાએ એક લીજેન્ડ ગુમાવ્યો છે અને મેં એક મિત્ર અને વિશ્વાસપાત્ર ગુમાવ્યો છે. આવું ક્યારેય નહોતું વિચાર્યું.

2 / 6
તેણે કહ્યું કે હું વોર્નને ડેટ કરી રહી હતી, પરંતુ મને એ વિશે ખબર નહોતી. તે તેને જાહેર કરવા માંગતો ન હતો. વોર્ન સાથેની મુલાકાત વિશે જણાવતાં સ્ટુઅર્ટે કહ્યું કે અમે ગોલ્ડ કોસ્ટમાં ક્રિકેટ મેચ બાદ મળ્યા હતા. અમે આખી રાત એકબીજાને જાણવામાં અને વાતો કરવામાં વિતાવી. સ્લીવર્ટે કહ્યું કે મને તે ખૂબ જ રસપ્રદ લાગ્યો અને મને તેના જીવન વિશે જાણવું ગમ્યું.

3 / 6
સ્ટુઅર્ટે કહ્યું કે અમે ખૂબ નજીક બની ગયા છીએ અને મેં તેમને વચન આપ્યું હતું કે અમારી આ કહાની લોકોની નજરથી દૂર રહેશે. સ્ટીવર્ટે જણાવ્યું કે કેવી રીતે તે અને વોર્ન મીડિયાની નજરથી બચવા માટે અલગ-અલગ રીતો અપનાવતા હતા.

4 / 6
ઓસ્ટ્રેલિયન મૉડેલે કહ્યું કે મારે તે સમયે પાપારાઝી સાથે સાવધાન રહેવું પડતું હતું, કારણ કે એક પબ્લિકેશને ઘણીવાર મારી ઘણી બધી તસવીરો લેવાનો પ્રયાસ કર્યો હતો. વોર્ન અને હું ઘણીવાર બહાર જવા માટે કેપ્સ અને ગોગલ્સનો ઉપયોગ કરતા હતા.

5 / 6
સ્ટુઅર્ટે કહ્યું કે પહેલીવાર મેં જાહેરમાં તેના વિશે વાત કરી. હું ઇચ્છતી હતી કે લોકોને ખબર પડે કે તે ખરેખર સંભાળ રાખનાર હતો. તે ખરેખર એક લીજેન્ડ હતા.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati