AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાણીની અછતે લંડનની સ્થિતિ ખરાબ કરી, એરપોર્ટના ટોયલેટ અને રેસ્ટોરન્ટ આઉટ ઓફ સર્વિસ

પાણીની અછતને કારણે લંડનની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે એરપોર્ટના ટોઈલેટ અને રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે. રવિવારે લંડનના ગેટવિક એરપોર્ટ પર પાણી ભરાઈ જવાને કારણે મુસાફરોને મોટી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.

Breaking News : પાણીની અછતે લંડનની સ્થિતિ ખરાબ કરી, એરપોર્ટના ટોયલેટ અને રેસ્ટોરન્ટ આઉટ ઓફ સર્વિસ
| Updated on: Jul 27, 2026 | 10:59 AM
Share

લંડનના ગૈટવિક એરપોર્ટથી રવિવારે પસાર થનાર મુસાફરોને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ પરેશાનીનું કારણ બીજું કાંઈ નહી પરંતુ પાણી હતુ. રિપોર્ટ મુજબ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વીજળી ગુલ થવાને કારણે એરપોર્ટનો પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ટોઈલેટ અને રેસ્ટોરન્ટ બંધ કરવા પડ્યા હતા. એરપોર્ટ વહીવટીતંત્રે અસુવિધા બદલ માફી માંગી હતી.

એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ પાણીની સપ્લાઈ ન થવાના કારણે બંને ટર્મિનલોમાં ટોયલેટ અને રેસ્ટોરન્ટ બંધ કરવા પડ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, તે સ્થાનિક પાણી કંપની સાથે મળી જલ્દી સેવા શરુ કરશે.

લાઈટ જતા મુશ્કેલીઓ વધી

પાણી પુરવઠા કંપની SES વોટરે જણાવ્યું હતું કે તેના બાયુ બીચ વોટર ટ્રીટમેન્ટ વર્ક્સમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના પરિણામે કેન્ટ અને સસેક્સ કાઉન્ટીના કેટલાક વિસ્તારોમાં તેમજ એરપોર્ટ પર પાણીની સપ્લાઈ બંધ થઈ હતી. કંપનીએ જણાવ્યું હતું કે શક્ય તેટલી વહેલી તકે સેવા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી

યાત્રિકોએ આ દાવાને રદ કરતા કહ્યું કે, પાણી બંધ થવાની કોઈ જાણકારી તેને મળી નથી. આ સાથે એ પણ કહ્યું કે, એરપોર્ટ પર કોઈ પાણીની બોટલો વહેંચતા જોવા મળ્યા ન હતા. એક મુસાફરે, પોલ, કહ્યું, જે લોકોને ટોઈલેટનો ઉપયોગ કરવાની જરૂર છે તેમના માટે આ સારું નથી. હું ટૂંક સમયમાં ઉડાન ભરી રહ્યો છું, તેથી કોઈ સમસ્યા નથી, પરંતુજેની ફ્લાઈટ મોડી છે. તે મુસાફરો માટે તે એક સમસ્યા છે.

Trending Video: અમેરિકામાં ભારતીય પરિવારે ગૃહપ્રવેશ માટે શરણગાર્યું ઘર તો મળી નોટિસ, લોકોએ કહ્યું- ભારતમાં આવા નિયમની જરુર છે, જુઓ Vide અહી ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">