WPL Auction: ભારતની કરોડપતિ મહિલા ક્રિકેટરો, આ ખેલાડીઓ માટે ટીમોએ ખૂબ પૈસા વરસાવ્યા

WPL 2023 Auction: ભારતીય મહિલા ક્રિકેટરોનુ ઓક્શનમાં નસીબ ખૂલ્યુ છે. કેટલીક મહિલા ક્રિકેટરોને તેમના પ્રદર્શનના દમ પર બેઝ પ્રાઈસ કરતા અનેક ગણી વધારે રકમ મળી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 6:49 PM
મહિલા પ્રીમિયર લીગનુ ઓક્શન સોમવારે મુંબઈમાં યોજાયુ છે. અહીં અનેક મહિલા ક્રિકેટરોના નસીબ ચમક્યા છે. મહિલા ક્રિકટરોએ મેદાનમાં ખૂબ પરસેવો વહાવીને પોતાના પ્રદર્શનના દમ પર ટીમોને એક બીજા વચ્ચે સ્પર્ધા કરવા મજબૂર કરી દીધા. પરિણામે ભારતીય મહિલા ટીમોને મોટી રકમ પ્રાપ્ત થઈ છે. સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર જેવા સ્ટાર ખેલાડીઓથી  યાસ્તિકા ભાટિયા સહિતની ખેલાડીઓ કરોડપતિ બની શકી છે.

1 / 10
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિ મંધાના પર 3.40 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. ઉંચી બોલી લગાવીને મંધાને આરસીબીએ પોતાની ટીમનો હિસ્સો બનાવી છે. મંધાના ભારતીય ટીમની ઓપનર બેટર છે અને વાઈસ કેપ્ટનની ભૂમિકા નિભાવે છે. મુંબઈ ઈન્ડિયન્સે પણ તેને પોતાની સાથે જોડવા ખૂબ પ્રયાસ કર્યા હતા.

2 / 10
દીપ્તિ શર્માને ઉત્તરપ્રદેશ વોરિયર્સ ટીમે પોતાની સાથે 2.60 કરોડ રુપિયા ખર્ચીને જોડી છે. ઓલરાઉન્ડર ખેલાડી દિપ્તી ભારતીય ટીમની મહત્વની ખેલાડી છે. આમ યુપી વોરિયર્સે દિપ્તીને પોતાની ટીમનો હિસ્સો બનાવવા સફળ પ્રયાસ કર્યો હતો.

3 / 10
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પર પણ ખૂબ પૈસા વરસ્યા છે. હરમનપ્રીતને મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડ રુપિયાનો ખર્ચ કરી પોતાની સાથે જોડી છે. અહીં પણ હરમન સુકાની તરીકેની ભૂમિકામાં જોવા મળી શકે છે.

4 / 10
ભારતીય ટીમની ઝડપી બોલર રેણુંકા સિંહ ઠાકુરનુ નામ પણ કરોડપતિ મહિલા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થયુ છે. રેણુંકાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 1.50 કરોડ રુપિયા ખર્ચીને પોતાની સાથે જોડી છે.

5 / 10
ટી20 મહિલા વિશ્વકપમાં પાકિસ્તાન સામે ભારતની જીત ની હિરો રહેલી જેમિમા રોડ્રિગ્ઝ પર પણ ખૂબ પૈસા વરસ્યા છે. દિલ્લી કેપિટલ્સે તેની પર 2.20 કરોડ રુપિયા વરસાવ્યા છે.

6 / 10
અંડર 19 ટીમને વિશ્વચેમ્પિયન બનાવનારી શેફાલી વર્માને 2 કરોડ રુપિયા ખર્ચીને દિલ્લી કેપિટલ્સે તેને પોતાની ટીમનો હિસ્સો બનાવી છે. શેફાલી તોફાની બેટ્સમેન છે.

7 / 10
ભારતની ઝડપી બોલર પૂજા વસ્ત્રાકરને પણ પોતાના પ્રદર્શનના દમનુ આકર્ષણ ઓક્શનમાં જોઈ શકાય છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 1.90 કરોડ રુપિયા ખર્ચ કરીને પોતાની સાથે કરી છે.

8 / 10
વડોદરાની વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટીયાને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની સાથે જોડી છે. ગુજરાત જાયન્ટ્સને બોલીમાં પાછળ રાખીને 1.50 કરોડ રુપિયા ખર્ચીને યાસ્તિકાને મુંબઈએ પોતાની ટીમનો હિસ્સો બનાવી છે.

9 / 10
રિચા ઘોષ વિકેટકીપર બેટર છે. તે ફિનિશર તરીકેની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન સામે ટી20 વિશ્વકપની પ્રથમ મેચમાં ભારત માટે વિજયી ઈનીંગ રમી હતી અને જેમિમાને અંત સુધી સાથ પુરો પાડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રિચાને 1.90 કરોડ રુપિયામાં ખરીદ કરી છે.

10 / 10
Follow Us:
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video

બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર

કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો

નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન

જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા

આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ

Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા

કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો

નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">