કયા ક્રિકેટરો પાસે છે પોતાનું પ્રાઈવેટ પ્લેન, કિંમત છે કરોડોમાં

ભારત સહિત દેશ વિદેશના અનેક ક્રિકેટરો પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે, જેની કિંમત કરોડોમાં છે. આઝાદ ભારતમાં સૌથી પહેલા પ્રાઈવેટ જેટ લાવનાર કપિલ દેવ હતા, જ્યારે મહારાજા ભૂપિન્દર સિંહ ભારતમાં ખાનગી જેટ ધરાવનાર પ્રથમ ક્રિકેટર હતા. ભારતના અને વિદેશના અનેક ખેલાડીઓ પાસે પ્રાઈવેટ પ્લેન છે. આજે અમે તમને એ ક્રિકેટરો વિશે જણાવી રહ્યા છીએ.

| Updated on: Feb 24, 2024 | 6:07 PM
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના પ્રાઈવેટ જેટની કિંમત 6.1 મિલિયન ડોલર છે. જ્યારે અનુષ્કા શર્મા પાસે પહેલાથી એક પ્રાઈવેટ જેટ છે.

1 / 9
ભારતના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોની પાસે એક ખાનગી જેટ છે જેની કિંમત 110 કરોડ રૂપિયા છે.

2 / 9
પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના ખાનગી જેટની કિંમત 12.7 મિલિયન ડોલર છે.

3 / 9
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવને પ્રાઈવેટ જેટ ધરાવનાર પ્રથમ ભારતીય એથ્લેટ માનવામાં આવે છે.

4 / 9
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓગસ્ટ 2022માં ઈન્સ્ટાગ્રામ પર ખાનગી જેટ ખરીદવાની જાહેરાત કરી હતી, જેની કિંમત 40 કરોડ રૂપિયા છે.

5 / 9
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન પાસે $31 મિલિયનનું ખાનગી જેટ છે.

6 / 9
ન્યુઝીલેન્ડના સૌથી ધનિક ક્રિકેટરોમાંના એક બ્રેન્ડન મેક્કુલમે $17 મિલિયનનું જેટ ખરીદ્યું છે.

7 / 9
સ્વર્ગસ્થ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન પાસે 20 મિલિયન ડોલરનું ખાનગી જેટ હતું.

8 / 9
વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર જેક કાલિસ દક્ષિણ આફ્રિકાના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે. તેના પ્રાઈવેટ જેટની કિંમત 13 મિલિયન ડોલર છે.

9 / 9

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">