19 May 2024
ભારતના First Ballot Box વિશે જાણો
Pic credit - Freepik
આ બેલેટ બોક્સ ભારતના ઈતિહાસની ચૂંટણીની ધરોહર છે
દેશના પહેલા સંસદની ચૂંટણીમાં 12 લાખ આવા બોક્સનો ઉપયોગ થયો હતો
આને બનાવવાની જવાબદારી વર્ષ 1951માં ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપનીને મળી હતી
એ જમાનામાં આવું એક બોક્સ બનાવવાનો ખર્ચો 5 રુપિયા આવ્યો હતો
બોક્સમાં લાગેલા અંદરના લોકની કિંમત અલગથી હતી
રિપોર્ટ અનુસાર વિક્રોલીની ફેક્ટરીમાં દરરોજ 15 હજાર બોક્સ બનાવવામાં આવ્યા હતા.
જેથી ફેબ્રુઆરી 1952ની ચૂંટણી પહેલા ટ્રેનિંગ અપાઈ જાય અને દેશભરમાં પહોંચાડમાં સરળતા રહે.
આ બેલેટ બોક્સને કંપનીએ આજકાલ મુંબઈમાં લોકોને જોવા માટે રાખવામાં આવ્યું છે
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
આ પણ વાંચો