19 May  2024

Photo : t20worldcup.com

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે

19 May  2024

Photo : t20worldcup.com

આ મેચ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે 

19 May  2024

Photo : t20worldcup.com

 જે હાલમાં જ ન્યૂયોર્કમાં બનેલ એક નવું સ્ટેડિયમ છે

19 May  2024

Photo : t20worldcup.com

 આ સ્ટેડિયમની સુંદરતા જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે

19 May  2024

Photo : t20worldcup.com

 સ્ટેડિયની સરખામણી વ્હાઇટ હાઉસ સાથે કરી રહ્યા છે

19 May  2024

Photo : t20worldcup.com

ભારત અને પાકિસ્તાનની ટીમો પણ આ જ મેદાન પર સામસામે ટકરાશે

19 May  2024

Photo : t20worldcup.com

 આ મેચ 9મી જૂને રમાશે

19 May  2024

Photo : t20worldcup.com

 આ ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડકપની કુલ 8 મેચ રમાશે

19 May  2024

Photo : t20worldcup.com

 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જેટલી જ આ સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા છે