IPL 2024: RR vs KKR ની મેચ વરસાદમાં ધોવાઈ તો શું થશે? સેમસન સેના માટે મોટી ખોટ, જાણો કારણ

રાજસ્થાન રોયલ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ મેચમાં વરસાદને કારણે ટોસ સમયસર થઈ શક્યો ન હતો. જો વરસાદના કારણે મેચ ધોવાઈ જશે તો સેમસન સેનાને નુકસાન થશે.

IPL 2024: RR vs KKR ની મેચ વરસાદમાં ધોવાઈ તો શું થશે? સેમસન સેના માટે મોટી ખોટ, જાણો કારણ
Follow Us:
| Updated on: May 19, 2024 | 9:59 PM

IPL 2024ની 70મી મેચ રવિવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાવાની છે. IPLની આ છેલ્લી મેચ છે. RR અને KKR ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જોકે, મેચને હવામાનની અસર થઈ હતી. વરસાદને કારણે રાત્રે 9 વાગ્યા સુધી પણ ટોસ થઈ શક્યો ન હતો.

5-5 ઓવરની મેચોનો કટઓફ સમય રાત્રે 10:56 છે. જો વરસાદના કારણે મેચ ધોવાઈ જશે તો સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમને મોટું નુકસાન થશે.

સેમસન સેના માત્ર 17 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે

વાસ્તવમાં, RR પાસે KKRને હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન હાંસલ કરવાની તક છે. જો મેચ ધોવાઇ જાય છે, તો બંને ટીમો વચ્ચે એક-એક પોઇન્ટ વહેંચવામાં આવશે. આવી સ્થિતિમાં સેમસન સેના માત્ર 17 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ રવિવારે પંજાબ કિંગ્સ (PBKS) ને હરાવ્યું, જેના પછી તેના 17 પોઇન્ટ છે.

Shilpa Shetty ની આ રેસ્ટોરન્ટમાં લગ્ન કરશે Sonakshi, આટલો લે છે ચાર્જ
ફ્રિઝરમાં વધારે પડતો જામી જાય છે બરફ? તો બસ આટલું કરી લો
'બદો બદી'ના ચાહત ફતેહ અલી ખાન પાકિસ્તાની ટીમને સુધારશે
રોજ દૂધની ચા પીવી શરીર માટે કેટલી જોખમી, નિષ્ણાતોએ જણાવ્યું
એકથી વધુ Bank Account રાખવાના જાણી લો ફાયદા અને ગેરફાયદા
મોહમ્મદ શમીની 'ફાધર્સ ડે' પર ખાસ પોસ્ટ, હસીન જહાંએ કર્યા આકરા પ્રહારો

SRH બીજા ક્રમે છે. SRH નો નેટ રન રેટ RR કરતા સારો છે. RR હાલમાં ત્રીજા સ્થાને સરકી ગઈ છે. KKR ટોપ પર રહેશે. તેના ખાતામાં 20 પોઈન્ટ હશે.

KKR, RR અને SRH ઉપરાંત, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) એ APPL પ્લેઓફમાં પ્રવેશ કર્યો. ટેબલમાં ટોપ-2 ટીમો વચ્ચે પ્રથમ ક્વોલિફાયર રમાશે, જે 21 મેના રોજ રમાશે.

હારેલી ટીમ એલિમિનેટરની વિજેતા સામે ટકરાશે

પ્રથમ ક્વોલિફાયર જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચે છે જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર-2માં પ્રવેશવાની તક મળે છે. ક્વોલિફાયર-1ની હારેલી ટીમ 24 મેના રોજ બીજા ક્વોલિફાયરમાં એલિમિનેટરની વિજેતા સામે ટકરાશે.

એલિમિનેટર ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે રમાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને હરાવીને પ્લેઓફમાં પહોંચેલી RCB 22 મેના રોજ એલિમિનેટર રમશે. જો મેચ રદ થાય છે, તો RCB એલિમિનેટરમાં RRનો સામનો કરશે. RCB 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. RCB એક સમયે ટેબલમાં તળિયે દસમા સ્થાને હતું. તે શરૂઆતમાં 8માંથી 7 મેચ હારી ગયો હતો. પરંતુ બેંગલુરુની ટીમે સતત છ મેચ જીતીને બધાને ચોંકાવી દીધા હતા.

Latest News Updates

SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ
ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ
ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">