AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 બોલ, 1 ઓવર અને એક નિયમ, જાણો ઓવર અંગે શું કહે છે ક્રિકેટનો નિયમ

ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો સત્તરમો નિયમ ઓવર અંગે છે. દરેક ઓવર છ માન્ય બોલની હોય છે. આ નિયમનો મુખ્ય હેતુ રમતમાં સંતુલન જાળવવાનો છે. Over પૂર્ણ થવાથી બેટિંગ અને બોલિંગ ટીમ બંનેને સ્ટ્રેટેજી બદલવાનો મોકો મળે છે. ક્રિકેટના દરેક નિયમની જેમ, "The Over" પણ રમતને રોમાંચક બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.

| Updated on: Aug 12, 2025 | 8:38 PM
Share
ICC રૂલબુક અનુસાર નિયમ નંબર 17 “ઓવર” (The over) એટલે બોલર દ્વારા ફેંકવામાં આવતા છ માન્ય બોલ (valid balls)નો સમૂહ છે.

1 / 5
જ્યારે બોલર રન-અપ શરૂ કરે છે (જો રન-અપ ન હોય તો બોલ ફેંકવાનો ક્રમ શરૂ કરે), ત્યારે ઓવર શરૂ થયેલ ગણાય છે.

2 / 5
ફક્ત Valid Balls (અર્થાત્ કોઈ No-Ball, Wide Ball કે Dead Ball નહીં હોય એવા બોલ) જ ઓવરની ગણતરીમાં આવે છે. એટલે કે, એવી છ બોલ જેને અમ્પાયર માન્ય ગણાવે છે, એ ઓવર પૂરી કરવા માટે જરૂરી હોય છે.

3 / 5
જ્યારે છ માન્ય બોલ (Valid Balls) ફેંકાઈ જાય, ત્યારે અમ્પાયર “ઓવર” કહીને ઓવર પૂરી થયાની ઘોષણા કરે છે.

4 / 5
નિયમ મુજબ કોઈ પણ બોલર એક ઓવર બાદ તરત બીજી ઓવર ફેંકી શકે નહીં. દરેક ઓવર પછી બીજું એન્ડ બદલાય છે અને બીજો બોલર ઓવર કરે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">