તલાકની અફવા બાદ પ્રથમ વખત સાથે જોવા મળ્યા શોએબ મલિક અને સાનિયા મિર્ઝા

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. તલાકના અહેવાલો બાદ બંન્ને પ્રથમ વખત સાથે જોવા મળ્યા હતા.

Nov 21, 2022 | 3:40 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 21, 2022 | 3:40 PM

 ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું નામ હાલમાં ખુબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા પણ સમાચાર આવી રહ્યા છે કે, શોએબ અને સાનિયાનો 12 વર્ષનો સંબંધ તૂટી ગયો છે. બંન્ને અલગ રહે છે.

1 / 5
 તલાકના અહેવાલો વચ્ચે શોએબ અને સાનિયા પ્રથમ વખત સાથે જોવા મળ્યા હતા. જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સ્ટાર જોડી ટુંક સમયમાં જ પાકિસ્તાની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર એક ટેલિવિઝન શો હોસ્ટ કરતી જોવા મળશે. આ શોના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

2 / 5
થોડા દિવસો પહેલા શોએબે સાનિયાની સાથે પોતાનો એક રોમાન્ટિક ફોટો શેર કરી ભારતીય સ્ટારને 36મા જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

3 / 5
શોએબ અને સાનિયાને સાથે જોઈ ચાહકો પણ ખુબ ખુશ છે અને ઈચ્છે છે કે, બંન્ને વચ્ચે બધું જ બરાબર ચાલી રહ્યું હોય. તો કેટલાક આની અલોચના પણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે, આ બધું જ શોને પ્રમોટ કરવા માટે પબ્લિસિટી સ્ટંટ હતો.(Dr_BuAbdullah instagram twitter)

4 / 5
તેની આ પોસ્ટ પર સાનિયાએ કોઈ જવાબ આપ્યો ન હતો અને ત્યારબાદ ફરી બંન્નેના તલાકના અહેવાલે જોર પકડ્યું હતુ.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati