PHOTOS : સાજો થઈ ગયો રિષભ પંતનો પગ ? હાર્દિક પડંયા સાથે દેખાયો, ટૂંક સમયમાં મેદાન પર મચાવશે ધમાલ

Rishabh pant With Hardik Pandya: પંત જે ઝડપે સ્વસ્થ થઈ રહ્યો છે તે જોતાં આશા છે કે તે વનડે વર્લ્ડ કપ સુધીમાં મેદાનમાં પરત ફરી શકે છે. જોકે તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. વર્લ્ડ કપ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 3:13 PM
વર્ષ 2022માં કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ મેચ દરમિયાન હાર્દિક પંડ્યા સાથે જોવા મળ્યો હતો.

1 / 5
દુલીપ ટ્રોફીની સેમી ફાઈનલ મેચ દરમિયાન રિષભ પંત આનંદી મૂડમાં જોવા મળ્યો હતો. તે હાર્દિક સાથે હસતો અને મજાક કરતો જોવા મળ્યો હતો.

2 / 5
ઘૂંટણની કેપ અને સપોર્ટ વિના પંતને આ રીતે જોવો એ ચાહકો માટે મોટી રાહત છે અને એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં એક્શનમાં જોવા મળશે.

3 / 5
પંતને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. આ પછી તેમના ઘૂંટણની સર્જરી પણ કરવામાં આવી હતી. સર્જરી બાદ પંત ઘૂંટણની કેપ પહેરીને જોવામાં આવતો હતો પરંતુ હવે તે તેના ઘૂંટણમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

4 / 5
પંત જે ઝડપે સ્વસ્થ થઈ રહ્યો છે તે જોતાં આશા છે કે તે વનડે વર્લ્ડ કપ સુધીમાં મેદાનમાં પરત ફરી શકે છે. જોકે તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. વર્લ્ડ કપ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.

5 / 5
Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

g clip-path="url(#clip0_868_265)">