Rishabh Pant Birthday: ટીમ ઈન્ડિયા પર આવી પડી આ 5 આફત, ઋષભ પંતે અપાવી હતી રાહત
4 ઓક્ટોબર 1997ના રોજ જન્મેલા ઋષભ પંત (Rishabh Pant) પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેની પાસે ઈન્દોરમાં શાનદાર ઈનિંગ્સ રમીને સાઉથ આફ્રિકા સામે પોતાના જન્મદિવસને યાદગાર બનાવવાની સુવર્ણ તક હશે.
Latest News Updates
Most Read Stories