AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wasim Akram love story : વસીમ અકરમ તેના કરતા 17 વર્ષ નાની વિદેશી યુવતીના પ્રેમમાં પડ્યો, શનેરા માત્ર સારી પત્ની જ નહીં પણ એક સારી માતા પણ છે

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ (Wasim Akram )ની પહેલી પત્ની હુમા મુફ્તીનું 2009માં અવસાન થયું હતું, અકરમે 2013માં બીજા લગ્ન કર્યા હતા.અકરમની પહેલી પત્ની હુમાનું 2009માં લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. અકરમને તેની પહેલી પત્નીથી બે પુત્રો તૈમૂર અને અકબર છે.

| Updated on: May 01, 2024 | 3:48 PM
Share
 કોણ કહે છે પ્રેમ એક જ વાર થાય છે? ઘણા લોકો માટે પ્રેમ એક કરતા વધુ વખત થાય છે. આવા જ એક ખેલાડી છે વસીમ અકરમ (Wasim Akram). પાકિસ્તાનના પ્રખ્યાત ક્રિકેટર વસીમ અકરમે એક વિદેશી યુવતીને પોતાનું દિલ આપ્યું અને તેની સાથે લગ્ન પણ કર્યા.

1 / 8
 પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરની પત્ની હુમા અકરમનું 2009માં ચેન્નાઈમાં અવસાન થયું હતું. 42 વર્ષની ઉંમરે હુમાને અચાનક જ હાર્ટ અને કિડનીની તકલીફો થઈ જે બાદ તેમનું અવસાન થયું હતુ.

2 / 8
જો કે વસીમે તેની પહેલી પત્ની હુમાના મૃત્યુ પછી બીજા લગ્ન વિશે ક્યારેય વિચાર્યું ન હતું, પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું જેના કારણે તેને પ્રેમ થયો. પરંતુ દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે કેવી રીતે વસીમ એક વિદેશી યુવતીને પોતાનું દિલ આપ્યું, તો આજની ખાસ સ્ટોરીમાં અમે તમને વસીમ અકરમ અને  શનેરા થોમ્પસનની લવ સ્ટોરી વિશે જણાવીશું.

3 / 8
બંનેની મુલાકાત 2011માં મેલબોર્નમાં થઈ હતી.શનેરાએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને હવે તે ઉર્દૂ શીખી રહી છે.અકરમે કહ્યું, તે મારા પુત્રોની ખૂબ નજીક છે અને તેમની વચ્ચે ખૂબ સારા સંબંધ છે. હું આશા રાખું છું કે પાકિસ્તાનના લોકો અને વિશ્વભરના અમારા મિત્રો અને ચાહકો અમને આ રીતે જ પ્રેમ કરતા રહે,

4 / 8
વસીમ અકરમની મુલાકાત વર્ષ 2011માં શનેરા સાથે થઈ હતી. તે સમયે વસીમ કોમેન્ટ્રી માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. શનેરા ઓસ્ટ્રેલિયામાં એક પબ્લિક રિલેશન ફર્મમાં કામ કરતી હતી જેના દ્વારા તેની મુલાકાત વસીમ સાથે થઈ હતી. મીટિંગ પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ધીમે-ધીમે તેઓ રિલેશનશિપમાં આવી ગયા.

5 / 8
બંનેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યા, પછી તેમના સંબંધો દિવસેને દિવસે ગાઢ થતા ગયા. આ 3 વર્ષોમાં, બંને પર ઘણા સમાચાર પ્રકાશિત થયા અને બંનેએ અનેક વખત ચર્ચામાં પણ રહ્યા હતા.ત્યારપછી વર્ષ 2013માં વસીમ અકરમે ખૂબ જ ફિલ્મી રીતે શનેરાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તે સમયે વસીમ 47 વર્ષનો હતો અને શનેરા 30 વર્ષની હતી.

6 / 8
વસીમે ફિલ્મી હીરોની જેમ ઘૂંટણિયે પડીને શનેરાને પોતાના દિલની વાત કહી હતી. જ્યારે શનેરાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, "તે ક્ષણ મારા જીવનની સૌથી રોમેન્ટિક ક્ષણ હતી, હું તે ક્ષણ ક્યારેય ભૂલી શકતી નથી.

7 / 8
વર્ષ 2013માં આ સુંદર દંપતીએ લગ્ન કર્યા. વર્ષ 2014 માં, શનેરાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો જેનું નામ આઈલા છે. આજે, વસીમ અને શનેરાની જોડી એક ઉદાહરણ બની ગઈ છે, ખાસ કરીને શનેરા જે રીતે વસીમના બે પુત્રો અકબર અને તૈમૂરની સંભાળ રાખે છે, તે સાબિત કરે છે કે શનેરા માત્ર ખૂબ જ સારી પત્ની નથી પણ એક સારી માતા પણ છે. હાલમાં વસીમ અકરમ કોમેન્ટ્રી કરે છે.

8 / 8
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

g clip-path="url(#clip0_868_265)">