30 August 2026

સદીઓથી વપરાતો આ મસાલો બેડ કોલેસ્ટ્રોલ માટે છે મદદરૂપ!

Photo Credit - iStock

આપણી ખાદ્ય સંસ્કૃતિમાં સદીઓથી ઘણા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

Photo Credit - iStock

આમાંના કેટલાક મસાલા ઔષધીય ગુણધર્મો ધરાવે છે.

Photo Credit - iStock

કોલેસ્ટ્રોલ એ આપણા લોહીમાં જોવા મળતો એક પદાર્થ છે.

Photo Credit - iStock

જેના 2 પ્રકાર હોય છે, ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ.

Photo Credit - iStock

બેડ કોલેસ્ટ્રોલ હૃદય અને મગજમાં રક્ત પુરવઠાને અવરોધિત કરી શકે છે.

Photo Credit - iStock

જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે, ત્યારે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Photo Credit - iStock

તજ એક લોકપ્રિય મસાલો છે. જેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવી રહ્યો છે.

Photo Credit - iStock

તજનો ઉપયોગ આયુર્વેદ અને પરંપરાગત દવાઓમાં પણ થાય છે.

Photo Credit - iStock

નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક વર્ષોમાં તજનો વપરાશ ઝડપથી વધ્યો છે.

Photo Credit - iStock

આ મસાલો બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં અસરકારક માનવામાં આવે છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock