AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World War I બાદ પહેલીવાર બનશે આવો રેકોર્ડ, ઈતિહાસ રચવાથી 1 વિકેટ દૂર આ ખેલાડી

પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલરે શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. બે મેચમાં 16 વિકેટ ઝડપ્યા બાદ હવે તે એક ખાસ ઐતિહાસિક સિદ્ધિથી માત્ર એક વિકેટ દૂર છે. જો ત્રીજી ટેસ્ટમાં તે આ મુકામ હાંસલ કરશે, તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર આવો રેકોર્ડ નોંધાશે.

| Updated on: Aug 31, 2026 | 6:51 PM
Share
પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડનો ઝડપી બોલર ઓલી રોબિન્સન બેટ્સમેન માટે દુઃસ્વપ્ન સાબિત થઈ રહ્યો છે. હેડિંગલી અને લોર્ડ્સ ટેસ્ટમાં પોતાના સ્વિંગ અને બાઉન્સથી તબાહી મચાવનારા રોબિન્સને માત્ર બે મેચમાં 7.18 ની સરેરાશથી 16 વિકેટ લીધી છે.

1 / 5
આ જોરદાર પ્રદર્શન સાથે ઓલી રોબિન્સન ટેસ્ટ ક્રિકેટમાં એક એવો વિશ્વ રેકોર્ડ બનાવવાની અણી પર છે, જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કોઈ બોલરે હાંસલ કર્યો નથી. રોબિન્સન 100 ટેસ્ટ વિકેટો સુધી પહોંચવાથી માત્ર એક વિકેટ દૂર છે, અને તેની બોલિંગ સરેરાશ 20 થી નીચે છે.

2 / 5
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી કોઈ પણ બોલર 20 વર્ષથી ઓછી સરેરાશ સાથે 100 વિકેટ ક્લબમાં પહોંચ્યો નથી. પરંતુ ઓલી રોબિન્સન હવે ઇતિહાસ રચવાથી માત્ર એક વિકેટ દૂર છે. તેણે અત્યાર સુધી 23 ટેસ્ટમાં 19.53 ની સરેરાશથી 99 વિકેટ લીધી છે.

3 / 5
ઘરઆંગણે ઓછામાં ઓછી 50 વિકેટ લેનારા બોલરોમાં રોબિન્સન છેલ્લા 100 વર્ષમાં વિશ્વનો માત્ર બીજો સૌથી સફળ બોલર છે. ઈંગ્લેન્ડમાં રમાયેલી 13 ટેસ્ટ મેચોમાં, રોબિન્સને 16.50 ની સરેરાશથી 73 વિકેટ લીધી, જેમાં પાંચવાર 5 વિકેટનો સમાવેશ થાય છે. આ યાદીમાં ફક્ત ઓસ્ટ્રેલિયાનો સ્કોટ બોલેન્ડ તેનાથી આગળ છે.

4 / 5
પાકિસ્તાન સામેની પહેલી બે ટેસ્ટમાં જીતનો પાયો નાખનાર રોબિન્સન બર્મિંગહામમાં ત્રીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેમનો ધ્યેય 100મી વિકેટનો સીમાચિહ્ન પાર કરી ઇતિહાસ રચવાનો રહેશે. (PC: PTI)

5 / 5

Duleep Trophy 2026: 80 રનમાં 5 વિકેટ ગુમાવી, પછી તિલક વર્માએ શાનદાર સદી ફટકારી પલટી નાખી આખી ગેમ

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">