AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે PMFME યોજના? ફૂડ બિઝનેસ શરૂ કરવા માટે મળશે ₹10 લાખ અને 35% સબસિડી, જાણો સંપૂર્ણ વિગતો

ખાદ્ય પદાર્થો અને ફૂડ પ્રોસેસિંગનો નવો બિઝનેસ શરૂ કરવા કે જૂના બિઝનેસને અપગ્રેડ કરવા કેન્દ્ર સરકારની PMFME યોજના હેઠળ પ્રોજેક્ટ ખર્ચ પર 35% સુધીની સબસિડી (મહત્તમ ₹10 લાખ) અને નાણાકીય સહાય આપવામાં આવે છે. જાણો પાત્રતા, લાભો અને અરજી કરવાની રીત.

| Updated on: Aug 31, 2026 | 6:06 PM
Share
જો તમે ખાણી-પીણી કે ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા બિઝનેસની શરૂઆત કરવા માંગો છો, તો કેન્દ્ર સરકારની આ ખાસ સ્કીમ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સ્કીમનું નામ પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય ઉન્નયન યોજના (PMFME Scheme) છે. આ યોજના હેઠળ નાના અને સૂક્ષ્મ ખાદ્ય ઉદ્યોગો શરૂ કરવા માટે લેવામાં આવતી લોન પર 35 ટકા સુધીની બમ્પર સબસિડી આપવામાં આવે છે.

1 / 5
શું છે PMFME યોજના? પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય યોજના હેઠળ નાણાકીય, ટેકનિકલ અને બિઝનેસ સંબંધિત સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ પાત્રતા ધરાવતા નવા કે વર્તમાન એકમોને 35% સુધીની ક્રેડિટ-લિંક્ડ કેપિટલ સબસિડી (મહત્તમ ₹10 લાખ સુધી) લાભાર્થીને મળે છે.

2 / 5
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના સૂક્ષ્મ ફૂડ પ્રોસેસિંગ એકમોને ઔપચારિક અર્થતંત્રમાં લાવવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (One District One Product - ODOP) ના અભિગમ પર આધારિત છે, જે સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનું કામ કરે છે.

3 / 5
યોજના હેઠળ મળતા મુખ્ય લાભો: નવા કે જૂના ફૂડ પ્રોસેસિંગ બિઝનેસને શરૂ કરવા અથવા તેને અપગ્રેડ કરવા માટે પ્રોજેક્ટના કુલ ખર્ચના 35 ટકા જેટલી રકમ સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે આપવામાં આવે છે. 35 ટકા સબસિડી હેઠળ ઉદ્યોગસાહસિક મહત્તમ ₹10 લાખ સુધીની નાણાકીય સબસિડી મેળવી શકે છે. સ્વ-સહાય જૂથો (SHG) ના સભ્યોને નાના સાધનો ખરીદવા અને દૈનિક કાર્યકારી મૂડી માટે પ્રતિ સભ્ય ₹40,000 લેખે સીડ કેપિટલ (પ્રારંભિક ભંડોળ) આપવામાં આવે છે.

4 / 5
PMFME યોજના માટેની પાત્રતા અને જરૂરી દસ્તાવેજો: પાત્રતા: આ યોજના માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. ઓનલાઇન અરજી: યોજનાનો લાભ મેળવવા માટે સત્તાવાર PMFME પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાય છે. જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ વિગતો, પ્રોજેક્ટ રિપોર્ટ, બિઝનેસ રજિસ્ટ્રેશન અને પાન કાર્ડ (PAN Card) જેવા દસ્તાવેજોની જરૂર પડે છે.

5 / 5

30 વર્ષની હોમ લોન 11 વર્ષમાં થઈ જશે પૂરી, સમજો આ 2 સ્માર્ટ ફોર્મ્યુલા, લાખો રૂપિયાના વ્યાજની થશે બચત

Follow Us
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર

ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ

જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!

સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !

આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે

રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા

ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે

રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ

g clip-path="url(#clip0_868_265)">