AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Who Is Isha Rikhi: કોણ છે ઈશા રિખી 5 મહિનામાં બાદશાહ સાથે થયા છુટાછેડા,જુઓ ફોટો

Who Is Isha Rikhi : રેપર બાદશાહ સાથે છૂટાછેડાની જાહેરાત બાદ અભિનેત્રી ઈશા રિખી ચર્ચામાં છે. તો ચાલો જાણીએ ઈશા રિખી કોણ છે. ઈશા રિખી શું કરે છે.

| Updated on: Sep 01, 2026 | 1:37 PM
Share
 ફેમસ રેપર બાદશાહ અને તેની બીજી પત્ની પંજાબી અભિનેત્રી ઈશા રિખી અલગ થવાની જાહેરાત કરી છે. આ વર્ષે માર્ચ મહિનામાં બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા હતા પરંતુ માત્ર 5 મહિનામં બાદશાહ અને રિખી અલગ થયા છે.

1 / 6
તો હવે લોકો જાણવા માંગે છે કે, આ ઈશા રિખી કોણ છે અને શું કરે છે. ઈશા રિખીનું કનેક્શન ચંદીગઢ સાથે છે. તે પંજાબી ઈન્ડસ્ટ્રી અને મોડલિંગમાં એક જાણીતું નામ છે.  ઈશાએ 2013માં પંજાબી ફિલ્મમાં એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ પંજાબી સિનેમામાં મોટી ઓળખ બનાવી છે.

2 / 6
ઈશા રિખીએ વર્ષ 2018માં નવાબઝાદેથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાધવ જુયાલ, પુનિત પાઠક અને ધર્મેશ જોવા મળ્યા હતા. ઈશા રિખીએ અનેક મોટી બ્રાન્ડ અને પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.

3 / 6
હવે એવી ચર્ચા ચાલી રહી છે કે, ઈશા રિખીની બાદશાહથી અલગ થવાની જાહેરાત બિગ બોસ સીઝન 20 શરુ થતાં પહેલા થઈ છે.

4 / 6
 એવી ચર્ચા ચાલી રહી છે કે, ઈશા રિખી બિગ બોસ 20માં એન્ટ્રી કરી શકે છે. બિગ બોસમાં આવતા પહેલા તેમણે છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી.

5 / 6
 ઈશા રિખીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાના સંબંધો તરફ ઈશારો કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમણે બાદશાહને લઈ ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી હતી. હવે બંને અલગ થયા છે.

6 / 6

Breaking News: રેપર બાદશાહ અને ઈશા રિખીના લગ્ન થોડા મહિનામાં જ તૂટી ગયા, છૂટાછેડાની જાહેરાત કરી અહી ક્લિક કરો

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો

આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ

અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો

નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

g clip-path="url(#clip0_868_265)">