(Credit Image : instagram)

31 : August

ટ્રાયથ્લોનમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય અભિનેત્રી સૈયામી ખેર છે

સૈયામી ખેર એક અભિનેત્રી છે

સૈયામી ખેર  

(Credit Image :  instagram)

સૈયામી ખેરે ફિલ્મ મિઝર્યાથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો

બોલિવુડ

(Credit Image :  instagram)

 સૈયામી ખેર હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે

ફિલ્મ

(Credit Image :  instagram)

સૈયામી ખેરનો જન્મ 29 જૂન 1992ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

સૈયામી ખેરના પિતા અદ્વૈત ખેર, એક મોડેલ હતા

પિતા

(Credit Image :  instagram)

સૈયામી ખેરની માતા ઉત્તરા ખેર 1982માં ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતી હતી

માતા

(Credit Image :  instagram)

સૈયામી ખેરની મોટી બહેન, સૌનસ્ક્રુતિ ખેર, પણ મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં એક અભિનેત્રી છે

બહેન

(Credit Image :  instagram)

સૈયામી ખેરે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી છે

અભ્યાસ

(Credit Image :  instagram)

સૈયામી ખેર ફિલ્મોની સાથે સ્પોર્ટસ ઈવેન્ટમાં પણ ભાગ લે છે

સ્પોર્ટસ

(Credit Image :  instagram)