AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : 52 મેચ પછી ઓરેન્જ અને પર્પલ કેપ કોની પાસે છે? રેસમાં કયા ખેલાડીઓ આગળ છે જુઓ લિસ્ટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ બાદ IPL 2025 ની ઓરેન્જ કેપના લિસ્ટમાં ફેરફાર થયો છે.વિરાટ કોહલીએ ફરીથી ઓરેન્જ કેપ પર કબ્જો જમાવ્યો છે. તો ચાલો જાણીએ કોની પાસે ઓરેન્જ કેપ છે.

| Updated on: May 04, 2025 | 12:05 PM
 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ બાદ આઈપીએલ 2025ના ઓરેન્જ કેપની લિસ્ટમાં પણ ફેરફાર થયો છે. વિરાટ કોહલીએ ફરીથી ઓરેન્જ કેપ પર કબ્જો જમાવ્યો છે.

1 / 6
વિરાટ કોહલીએ આ મેચમાં 500 રનનો આંકડો પાર કર્યો હતો. ઓરેન્જ કેપની લિસ્ટમાં હવે ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શન બીજા નંબર પર અને સૂર્યકુમાર યાદવ ત્રીજા સ્થાને છે.

2 / 6
 આ આઈપીએલ સીઝનમાં વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ જોવા મળી રહ્યું છે,એક બાદ એક શાનદાર ઈનિગ્સ રમી રહ્યો છે. વિરાટ કોહલીએ આ મેચમાં 33 બોલ પર 62 રનની ઈનિગ્સ રમી હતી. આ સાથએ કોહલીએ આઈપીએલ 2025માં પોતાના રનનો મોટો આંકડો પાર કર્યો છે.આઈપીએલની એક સીઝનમાં કોહલીએ આઠમી વખત 500નો આંકડો પાર કર્યો છે.

3 / 6
જો આપણે આઈપીએલ 2025માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની વાત કરીએ તો વિરાટ કોહલીના નામે 11 મેચમાં 505 રન છે. તો બીજા સ્થાને ગુજરાત ટાઈટન્સનો સાંઈ સુદર્શન છે. જેના 10 મેચમાં 504 રન છે. તે બીજા સ્થાને છે.

4 / 6
  મુંબઈ ઈન્ડિયન્સનો સાંઈ સુદર્શન ત્રીજા સ્થાને છે. જેમણે 11 મેચમાં 475 રન બનાવ્યા છે.ચોથા સ્થાને જોસ બટલર અને પાંચમાં સ્થાને શુભમન ગિલ 465 રન સાથે છે. હવે આપણે બોલિંગની વાત કરીએ તો પર્પલ કેપની લિસ્ટમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે.

5 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સના નુર અહમદે અત્યારસુધી 16 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે. આ સિવાય આરસીબીનો ક્રુણાલ પંડ્યા 14 વિકેટ સાથે પાંચમાં નંબર પર છે. બીજા સ્થાને જોસ હેઝલવુડ 18 વિકેટ સાથે છે. અને પ્રથમ સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણા 10 મેચમાં 19 વિકેટ સાથે પ્રથમ સ્થાને છે.

6 / 6

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
પાકિસ્તાને સુવર્ણ મંદિરને ટાર્ગેટ કરીને મિસાઈલ-ડ્રોન છોડ્યા હતા

જાસુસીના આરોપમાં પકડાયેલી જ્યોતિ લઈ ચુકી છે અમદાવાદની મુલાકાત- Video

અમદાવાદની 50 સ્કૂલોએ FRCના નિયમોનો ઉલાળિયો કરી વસુલી લીધી ફી

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે, આગામી 48 કલાક મહત્ત્વના

તરસ્યા વનરાજા પાણીની શોધમાં પહોંચી ગયા સ્વિમિંગ પૂલમાં- જુઓ Video

સાબરમતી નદીની સફાઈ માટે મહાઅભિયાન, 27 હજાર નાગરિકો જોડાયા

વડોદરામાં 40 વર્ષથી વસેલા નાગરિકોને તંત્રની નોટિસ

BJP નેતાએ મિત્ર સાથે મળીને યુવતી પર આચર્યું દુષ્કર્મ

GPSC ભરતીમાં ઇન્ટરવ્યૂની પારદર્શિતા સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ શુ મજાક છે? મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ ₹1

g clip-path="url(#clip0_868_265)">