AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025માં વૈભવ સૂર્યવંશીને એવું ઈનામ મળ્યું છે, જો તે તેનો ઉપયોગ કરશે તો તેને દંડ થશે

વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે પોતાની પહેલી સીઝનમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. જેના કારણે તે આ મોટો એવોર્ડ જીતી શક્યો છે પરંતુ તેને જે ઈનામ મળ્યું છે, તેનો ઉપયોગ કરશે તો તેને દંડ થશે.

| Updated on: Jun 04, 2025 | 10:38 AM
Share
 ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સીઝન અનેક યુવા ખેલાડીઓ માટે યાદગાર રહી છે. તેમાંથી એક સ્ટાર ખેલાડી છે 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, રાજસ્થાન રોયલ્સે આ યુવા બેટ્સમેનને પોતાની તાબડતોડ બેટિંગથી માત્ર ચર્ચામાં રહ્યો નહી પરંતુ સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝનનો એવોર્ડ પણ પોતાને નામ કર્યો છે.

1 / 8

2 / 8
વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2025માં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાની ચૌંકાવી દીધા હતા. તેમણે 7 મેચમાં 252 રન બનાવ્યા છે. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 206.55 રહ્યો છે. આ સ્ટ્રાઈક રેટ બધા ખેલાડીઓથી વધારે હતો. તેમણે 7 મેચ રમી અને 100થી વધારે બોલનો સામનો કર્યો હતો. વૈભવે આ દરમિયાન 122 બોલમાં 24 સિક્સ અને 18 ચોગ્ગા ફટકાર્યા છે.

3 / 8
દર વર્ષે સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવનાર બેટ્સમેનને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન એવોર્ડ આપવામાં આવે છે. વૈભવને આ સિદ્ધિ માટે ટ્રોફી અને ટાટા કર્વ કાર એનાયત કરવામાં આવી હતી.

4 / 8
આ સન્માન તેના માટે એક મોટી સિદ્ધિ છે, ખાસ કરીને જ્યારે તે માત્ર 14 વર્ષનો છે અને આ તેની પહેલી IPL સીઝન હતી. પરંતુ વૈભવ તેની ઉંમરને કારણે હાલમાં ઇનામ તરીકે મળેલી કારનો ઉપયોગ કરી શકશે નહી.

5 / 8
વૈભવેને સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન તરીકે ટાટા કર્વ કાર ઈનામમાં મળી છે પરંતુ 14 વર્ષની ઉંમરના કારણે તે ખુદ આ કાર ચલાવી શકશે નહી.

6 / 8
ભારતમાં મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ઉંમર 18 વર્ષ છે. 16 વર્ષની ઉંમરમાં 50 સીસી સુધીના સ્કુટર  માટે લાઈસન્સ મળી શકે છે પરંતુ કાર ચલાવવા માટે 18 વર્ષની ઉંમર જરુરી છે.

7 / 8
જો વૈભવ કે કોઈ સગીર લાઇસન્સ વિના કાર ચલાવતા પકડાય તો તેમને દંડ થઈ શકે છે અને વાહન માલિક કે વાલીને પણ સજા થઈ શકે છે.

8 / 8

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો,વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">