AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kapoor Sisters : અંશુલા કપૂરના લગ્નમાં કપૂર સિસ્ટર્સે પોતાના લુક્સથી બધાનું ધ્યાન ખેંચ્યું, જુઓ ફોટો

Anshula kapoor wedding : અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર લગ્નનાં બંધનમાં બંધાય છે. બોની કપૂરની દીકરી અંશુલા કપૂરના લગ્નમાં કપૂર સિસ્ટર્સના લુકે બધાનું ધ્યાન ખેચ્યું છે. જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Jul 07, 2026 | 12:36 PM
Share
 બોની કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે. અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે. અંશુલા અને રોહન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, લગ્નમાં દુલ્હન સિવાય તેની બહેનોએ બધાનું ધ્યાન ખેચ્યું હતુ.

1 / 6
ખુશી કપૂરે પણ અનામિકા ખન્નાનું આઉટફિટ પહેર્યું હતુ. અભિનેત્રીએ ગ્રીન કલરનું ફ્લોરલ એમ્બ્રોડરી વાળું આઉટફીટ પસંદ કર્યું હતુ. આ આઉટફીટમાં એમ્બ્રોડરી સાથે હેવી ચોકર,માંગ ટીકો અને મેચિંગ ઈયરિંગ્સ પહેર્યા હતા.

2 / 6
 પહેલા સોનમ કપૂરની વાત કરીએ તો. જે પોતાની અલગ સ્ટાઈલ અને ફેશન માટે જાણીતી છે. તે શાહી લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીના લુક લેયર્ડ નેકલેસ,ઝુમકા અને માંગ ટીકા સાથે કમ્પલીટ કર્યો હતો. આ સાથે પોટલી બેગ ખુબ સુંદર લાગી રહ્યું છે.

3 / 6
તો શનાયા કપુરનો લુક બધાથી અલગ હતો. તેમણે મલ્ટી કલર અને મિરર વર્ક વાળું બ્લાઉઝ સાથે આઉટફિટ કમ્પલીટ કર્યું હતુ. ડ્રેસ સાથે મેચિંગ નેકલેસ અને ઈયરિંગ્સે લુકને શાહી ટચ આપ્યો હતો.  નાકમાં નોઝ રિંગ અને બ્લાઉઝે લોકોનું ધ્યાન ખેચ્યું હતુ.

4 / 6
 તો રિયા કપુરનો લુક પણ લોકોએ ખુબ પસંદ કર્યો હતો. તેમણે અનામિકા ખન્નાના આઉટફિટ પસંદ કર્યું હતુ. આ દરમિયાન તેમણે આ આઉટફિટમાં માતાના જૂના કુર્તા અને દુપટ્ટાનો ફરી ઉપયોગ કરી બનાવ્યું હતુ. ગળામાં અભિનેત્રીએ ચોકર અને કાનમાં મોટા ઝુમકા પહેર્યા હતા.

5 / 6
જાહન્વી કપૂરે પણ બહેનના લગ્નમાં હેન્ડ એમ્બ્રોડરીવાળું આઉટફિટ પહેર્યું હતુ. તેનો લુક એકદમ રોયલ ટચ આપી રહ્યું છે. આ સાથે ફ્લોરલ ડિઝાઈનથી તૈયાર કરવામાં આવ્યું હતુ. તેના બ્લાઉઝની ડિઝાઈન ખુબ સુંદર હતી.

6 / 6

Anshula Kapoor Wedding Photos: મિસ થી મિસિસ બની અંશુલા કપૂર, રોહન ઠક્કર સાથે સાત ફેરા લીધી, જુઓ ફોટો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">