આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘા ખેલાડીની ભારતમાં થઈ એન્ટ્રી,1 બોલ નાંખવાના લેશે લાખો રુપિયા જુઓ ફોટો

મિચેલ સ્ટાર્કેની સેલેરી બ્રેકગ્રાઉન્ડની વાત કરીએ તો જો કેકેઆરની ટીમ ફાઈનલમાં પહોંચે છે, તો તેમણે અંદાજે 17 મેચ રમવી પડશે. ત્યારે સ્ટાર્કને દરેક મેચ માટે 1.46 કરોડ રુપિયા મળશે.

| Updated on: Mar 18, 2024 | 1:44 PM
આઈપીએલની શરુઆત થવાને હવે માત્ર 5 દિવસનો સમય બાકી છે. ત્યારે વિદેશી ખેલાડીઓ ભારત આવવા લાગ્યા છે. આ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીની પણ ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. આ ખેલાડી બીજું કોઈ નહિ પરંતુ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક છે.

1 / 5
સ્ટાર્કને આઈપીએલની ફ્રેન્ચાઈઝી કોલકત્તા નાઈટ રાઈડર્સ ઓક્શનમાં 24.75 કરોડની મોટી રકમમાં ખરીદ્યો છે. સ્ટાર્કની ભારત પહોંચવાની જાણકારી કેકેઆરે ખુદ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે.

2 / 5
કોલકત્તા નાઈટ રાઈડર્સે સ્ટાર્કના કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને લખ્યું છે ઈટ્સ અ સ્ટાર્કી નાઈટ, દરેક મેચમાં તેમણે ઓછામાં ઓછી 4 ઓવર બોલિંગ કરવાની રહેશે. એટલે કે, એક ઓવર માટે 36 લાખ રુપિયા મળશે. એક બોલ માટે 1.5 લાખ રુપિયા મળશે.

3 / 5
 તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં 8 વર્ષ બાદ વાપસી કરી રહ્યો છે. તેમણે અત્યારસુધી માત્ર 2 સીઝન રમી છે. 2014 અને 2015, કુલ 27 મેચમાં 34 વિકેટ લીધી છે.

4 / 5
સ્ટાર્કે આ પહેલા પણ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી ચૂક્યો છે, પરંતુ ત્યારે તે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. હવે 9 વર્ષ બાજ ટૂર્નામેન્ટમાં વાપસી થઈ રહી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">