આજે થશે આઈપીએલ 2024ના બાકી રહેલા શેડ્યુલની જાહેરાત, આ મેદાન પર રમાશે ફાઈનલ

આજે આઈપીએલ 2024ની બાકી રહેલા શેડ્યુલની જાહેરાત કરવામાં આવશે. આ સાથે સાથે એ પણ જાહરાત કરવામાં આવશે કે, ટૂર્નામેન્ટના પ્લેઓફની મેચ ક્યાં રમાશે. ચેન્નાઈની પાસે ફાઈનલના રાઈટ્સ છે.

| Updated on: Mar 25, 2024 | 3:44 PM
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલ 2024ની સીઝન રમાઈ રહી છે. પરંતુ હજુ સુધી આખી સીઝનના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી નથી. માત્ર 21 મેચના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી હતી અને હવે બાકી રહેલા મેચના કાર્યક્રમ આજે 25 માર્ચના રોજ જાહેર કરવામાં આવી શકે છે.

1 / 5
આ દરમિયાન તમને તમામ જાણકારી પણ મળી જશે કે, ટૂર્નામેન્ટની ફાઈનલ અને પ્લેઓફની મેચ ક્યાં રમાશે.બીસીસીઆઈએ 7 એપ્રિલ સુધીના શેડ્યુલની જાહેરાત કરી છે, કારણ કે, લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થવાની હતી. હવે લોકસભા ચૂંટણી 2024ની તારીખની જાહેરાત થઈ ચૂકી છે.

2 / 5
 હવે આને જોઈ અન્ય શેડ્યુલ તૈયાર કરવામાં આવશે. ચૂંટણીમાં કોઈ અડચણ ન આવે તે માટે બીસીસીઆઈએ પહેલા માત્ર 17 દિવસના શેડ્યુલની જાહેરાત કરી હતી, હવે મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ફાઈનલ મેચની જાહેરાત કરવામાં આવશે.

3 / 5
આઈપીએલ 2024ના બ્રોડકાસ્ટર અધિકારો પર તમે શેડ્યુલ જોઈ શકશો. સ્ટાર સ્પોર્ટસ સિવાય જીઓ સિનેમા પર પણ શેડ્યુલની જાણકારી આપવામાં આવશે. આ સિવાય તમે લાઈવ સ્ટ્રીમિંગ ટીવી 9 ગુજરાતીના લાઈવ પેજ પર જોઈ શકો છો. આઈપીએલની શરુઆત 22 માર્ચથી થઈ હતી. અંદાજે 2 મહિના બાદ ફાઈનલ રમાશે. જે 26 મેના રોજ રમાવાની શક્યતા છે.

4 / 5
રિપોર્ટ અનુસાર આઈપીએલ 2024ની ફાઈનલ મેચ ચેન્નાઈના એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ક્વોલિફાયર 2 પણ આજ મેદાનમાં રમાશે. તો એલિમિનેટર અને ક્વોલિફાયર 1 અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમાશે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ

માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?

ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

g clip-path="url(#clip0_868_265)">