માટલામાં જ કરી શકો છો તમે Fridge જેવું ઠંડુ પાણી, અપનાવો આ ટ્રિક

15 April, 2024 

Image - Socialmedia

ઉનાળામાં શરીરના હાઇડ્રેશન લેવલને જાળવી રાખવા માટે પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

Image - Socialmedia

પરંતુ મોટાભાગના લોકો ફ્રિજનું પાણી પીતા હોય છે, જ્યારે ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે 

Image - Socialmedia

આવી સ્થિતિમાં, જો તમે ઘરમાં માટલુ રાખો છો, પરંતુ તેમાં પાણી ઠંડુ નથી થતુ તો તમે આ પદ્ધતિ અપનાવી શકો છો.

Image - Socialmedia

ઈંસ્ટાગ્રામ પર awesomekichenfoods નામના પેજ પર પાણીને ઠંડુ કરવાની ટ્રિક શેર કરવામાં આવી છે, જુઓ-video

Image - @awesomekichenfoods

જો તમે ઈચ્છો છો કે તમારા માટલામાં પાણી ઠંડુ રહે, તો પહેલા માટલાને સારી રીતે ધોઈ લો, 1-2 ચમચી મીઠું લઈ માટલાની બહારથી ઘસી લો 

Image - Socialmedia

તેવી જ રીતે માટલાની અંદર પણ મીઠાવાળુ પાણી નાથી થોડીવાર રાખો અને બરોબર હાથ નાથી હલાવી લો

Image - Socialmedia

તેવી જ રીતે, માટલાને અંદર અને બહાર બંને બાજુ મીઠાથી સાફ કર્યા પછી, માટલાને 4 થી 5 કલાક પાણીમાં પલાળી રાખો.

Image - Socialmedia

પછી તેને બહાર કાઢીને પીવાના પાણીથી ભરો. જો તમે માટલાને સ્ટેન્ડ પર રાખતા હોવ, તો એક સૂતરની થેલીને પલાળી તેની નીચે રાખો

Image - Socialmedia

આમ 4 5 કલાક પછી તમે ફ્રિજ જેવું જ ઠંડુ પાણી મેળવી શકો છો

Image - Socialmedia