ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

20, May 2024 

આનો ઉપયોગ કરવા માટે 1 કપ પાણીમાં 1 ચમચી અજમો અથવા જીરું ઉકાળો અને ઠંડું થતાં પી લો.

અજમો અથવા જીરું

એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી પણ પેટની બળતરામાં રાહત મળે છે.

ઠંડુ દૂધ

મીઠું છાંટીને કાચા મૂળા ખાવાથી બળતરા દૂર થાય છે.

મૂળા

2-3 બદામ ચાવીને ખાવાથી એસિડ રિફ્લક્સ અને બળતરામાં રાહત મળે છે.

બદામ

અડધી ચમચી બેંકિંગ સોડા પાણીમાં ઉકાળીને પીવાથી આ પીડામાં રાહત મળે છે.

બેંકિંગ સોડા

તુલસીના થોડા પાન ચાવીને ખાવાથી પણ આમાં રાહત મળે છે.

તુલસીના પાન

દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સારી રહે છે.

વધુ પાણી પીવું

તળેલા, મસાલેદાર અને ખાટા ખોરાકને ટાળો. ઓછા પ્રમાણમાં અને એક કરતાં વધુ વાર ભોજન કરવાનું ટાળો.

આહારમાં ફેરફાર

નિયમિત યોગ અને વ્યાયામ કરવાથી પેટની સમસ્યાઓ દૂર રહે છે.

યોગ અને વ્યાયામ

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. જો તમારી એસિડિટીની સમસ્યા જલદી ઠીક ન થાય અથવા વધે તો તબીબનો સંપર્ક કરો.