લો બોલો ! કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

દાહોદના ભાટીવાડા ગામની જાન MPના જાલાપાડા ગામે ગઈ હતી. બાઈક પર આવેલા અજાણ શખ્સોએ બોરડી પાસે જાનને રોકી કન્યાને ઉપાડી ગયા હોવાની ઘટના બની છે. જો કે કન્યાનું અપહરણ ક્યાં કારણોસર થયુ છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2024 | 12:59 PM

દાહોદનો પરિવાર MPથી લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી ક્ન્યાનું અપહરણ થયુ હોવાનું સામે આવ્યુ છે. દાહોદના ભાટીવાડા ગામની જાન MPના જાલાપાડા ગામે ગઈ હતી. જે પછી તે પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા અજાણ શખ્સોએ બોરડી પાસે જાનને રોકી કન્યાને ઉપાડી ગયા હોવાની ઘટના બની છે.

જો કે કન્યાનું અપહરણ ક્યાં કારણોસર થયુ છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. કન્યાના અપહરણની ઘટનાના પગલે પોલીસ સ્થળ તપાસ કરી વધુ કાર્યવાહી આગળ ધપાવી છે. પરંતુ આ પ્રકારની ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જાનમાં ગયેલા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Video : ભીષણ ગરમી બની જીવલેણ ! ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">