પહેલા મગર તો હવે સાપ વારો, નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા

20 May, 2024 

Image - Instagram

ઉર્વશી રૌતેલા ક્યાંક જાય અને લાઇમલાઇટમાં ન આવે તેવું બને જ નહીં, ત્યારે આ વખતે ફરી કાન્સમાં તેનો અલગ અંદાજ દેખાયો

Image - Instagram

 ઉર્વશી રૌતેલા 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે રેડ કાર્પેટ પર જોવા મળી હતી.

Image - Instagram

ઉર્વશીએ આ દરમિયાન બ્લૂ કલરનું ડિઝાઈનર ગાઉન પહેર્યું હતું. જેમાં તે હૂરની પરી લાગી રહી હતી

Image - Instagram

પરંતુ જોનારા દરેકની નજર તેની ગરદન પર જ અટકી ગઈ હતી, ઉર્વશીનો નેકલેશ જોનારા તમામ દંગ રહી ગયા હતા

Image - Instagram

ઉર્વશીએ ગળામાં કસ્ટમાઇઝ્ડ નેકલેસ છે, જે એકબાજુથી સાપ જેવું લાગે છે જ્યારે બીજી બાજુ તેમાં અનેક પૂંછડી જેવો આકાર છે.

Image - Instagram

ઉર્વશીએ ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ક્રોકોડાઈલ નેકલેસ પહેર્યો હતો. જે જોઈ લોકો દંગ રહી ગયા હતા

Image - Instagram

ત્યારે આ વખતે પણ તેણીનો આ અતરંગી અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે

Image - Instagram

અભિનેત્રીએ વિંગ્ડ આઈલાઈનર અને ગ્લોસી મેકઅપ સાથે ન્યૂડ લિપસ્ટિક કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે

Image - Instagram