IPL 2023 FINAL : અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચી સારા, જુઓ કલોઝિંગ સેરેમનીના શાનદાર Photos

IPL 2023 Final : સારા અલી ખાન અને વિકી કૌશલ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈને ચર્ચામાં છે. રિલીઝ પહેલા બંને પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન બંને આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે સાથે અમદાવાદ પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 10:51 PM
 દરેક ક્રિકેટ પ્રેમી આ મેચને એન્જોય કરી રહ્યા છે. બોલિવૂડ કલાકારો પણ પાછળ નથી. સારા અલી ખાન અને વિકી કૌશલ સ્ટેડિયમમાં સાથે મેચની મજા લેતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે આ વર્ષે સારા અલી ખાન અને શુભમન ગિલ ઘણીવાર એક સાથે જોવા મળ્યા હતા. જેને કારણે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ હતી. જોકે બંને એ પોતાના સંબંધો અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

1 / 5
સારા અલી ખાન અને વિકી કૌશલ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈને ચર્ચામાં છે. રિલીઝ પહેલા બંને પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન બંને આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે સાથે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે આઈપીએલની ક્લોઝિંગ સેરેમની પણ જોઈ હતી.

2 / 5
આજે 29 મેના રોજ રૈપર-સિંગર કિંગના અવાજ એ સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. સિંગર કિંગ એ આજે સોન્ગ તૂ માન મેરી જાન, તુજે જાને ના દૂંગા અને મેરે સોના રે સોના રેની ધૂન પર સૌને નચાવ્યા હતા.Nucleyaએ પણ 2 દિવસ લોકોને પોતાની ધૂન પર નચાવ્યા હતા.

3 / 5
લાખો દર્શકોએ IPLના સમાપન સમારોહનો આનંદ માણ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સમયે શાનદાર દ્રશ્યો જોવા મળ્યા હતા.

4 / 5
ફાઈનલ મેચની બીજી ઈનિંગ પહેલા જોનીતા ગાંધી અને પ્રખ્યાત ગાયક ડિવાઈને પરફોર્મ કર્યું હતું. આ પ્રદર્શનને લેસર શો દ્વારા પણ શાનદાર બનાવવામાં આવ્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

g clip-path="url(#clip0_868_265)">