આ ઓલરાઉન્ડરે કરી સગાઈ, ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન માટે કર્યું પ્રપોઝ, જુઓ ફોટો

છેલ્લા કેટલાક દિવસમાં અનેક ભારતીય ક્રિકેરોએ સગાઈ કરી છે. જેમાં વધુ એક નામ જોડાયું છે. આ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી આઈપીએલ રમી રહ્યો છે. તો કોણ છે આ ખેલાડી અને તેની સગાઈના ફોટો જુઓ.

| Updated on: Jul 24, 2024 | 10:22 AM
 દિલ્હીમાં જન્મેલા 27 વર્ષના ભારતીય ક્રિકેટર લલિત યાદવે સગાઈ કરી છે. દિલ્હી માટે 2017-18માં પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની શરૂઆત કરનાર લલિત યાદવ છેલ્લા 5 વર્ષથી IPLમાં રમી રહ્યો છે.

1 / 5
ભારતીય ક્રિકેટર લલિત યાદવની  મંગેતરનું નામ મુસ્કાન યાદવ છે. મુસ્કાન વિશે અત્યારે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. સગાઈમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેના ફોટો લલિતે પોસ્ટ કર્યા છે.

2 / 5
લલિત યાદવે થોડા દિવસો પહેલા જ મુસ્કાનને ખાસ અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. રેડ કારપેટ પર મુસ્કાનનું સ્વાગત કર્યું અને ધૂંટણ પર બેસી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. જેની ઈન્સ્ટાપર સ્ટોરી શેર કરી છે.

3 / 5
સગાઈના જે ફોટો ક્રિકેટર લલિત યાદવે પોસ્ટ કર્યો છે. જેમાં લલિત અને તેની મંગેતર મુસ્કાન બંન્ને સુંદર લાગી રહ્યા છે. બંન્ને એકબીજાને રિંગ પહેરાવે છે,

4 / 5
ઓલરાઉન્ડર લલિત યાદવ ઘરેલું ક્રિકેટમાં 2017માંથી રમતો આવ્યો છે પરંતુ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે આઈપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સે તેને ખરીદ્યો અને 2022માં દિલ્હી કેપિટલ્સે ફરી એક વખત તેને ટીમમાં સામેલ કર્યો હતો. લલિતે અત્યારસુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 19 મેચમાં 951 રન બનાવ્યા છે અને 15 વિકેટ લીધી છે. જ્યારે લિસ્ટ-Aમાં તેના નામે 927 રન અને 42 વિકેટ છે. ટી20માં તેણે 82 મેચમાં 1077 રન બનાવ્યા છે અને 53 વિકેટ ઝડપી છે

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">