IND VS SA: ટીમ ઇન્ડિયાને ઓમિક્રોન વેરિઅન્ટથી સુરક્ષીત રાખવા માટે દક્ષિણ આફ્રિકાનો ખાસ પ્લાન, આલીશાન રિસોર્ટ સીલ

ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા પ્રવાસ (IND vs SA) પર 3 ટેસ્ટ અને 3 ODIની શ્રેણી રમશે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ના જોખમને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકા બોર્ડે ખાસ વ્યવસ્થા કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 5:12 PM
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નું આગામી મિશન દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ છે જ્યાં તેઓ 3 ટેસ્ટ અને 3 વનડે મેચોની શ્રેણી રમવા જઈ રહ્યા છે. 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી આ શ્રેણી ભારતીય ટીમ માટે ઘણી મુશ્કેલ સાબિત થઈ રહી છે. જો કે, તેનાથી પણ મોટી મુશ્કેલી દક્ષિણ આફ્રિકા બોર્ડની સામે છે, જેણે ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ 9Omicron variant) થી બચાવવાની છે.

1 / 6
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાને સુરક્ષિત રાખવા માટે જમીન અને આકાશ એક કરી નાખ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયા પ્રિટોરિયાના એક રિસોર્ટમાં રોકાવા જઈ રહી છે, જેને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે.

2 / 6
ભારતીય ક્રિકેટ ટીમ આલીશાન ઈરેન કન્ટ્રી લોજમાં રહેવાની છે, જે ભારતીય ટીમના આગમન પહેલા બાયો-બબલ લોકડાઉન કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ 17 ડિસેમ્બરે હોટલ પહોંચશે. આ એ જ રિસોર્ટ છે જ્યાં અગાઉ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમો પણ રોકાઈ હતી.

3 / 6
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ હોટલના મેનેજમેન્ટને કડક સૂચના આપી છે. ટીમ ઈન્ડિયા જે હોટલમાં રોકાઈ છે ત્યાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશી શકશે નહીં. સ્ટાફે પણ હોટલમાં ક્વોરેન્ટાઈન રહેવું પડશે. હોટેલ સ્ટાફનો કોવિડ ટેસ્ટ પણ થશે. આ સિવાય કોવિડ-19 સંબંધિત ડોક્ટરો અને અધિકારીઓને હોટલમાં તૈનાત કરવામાં આવશે.

4 / 6
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મોટો ખતરો હતો. જો કે BCCIએ ટીમ ઈન્ડિયાને ટેસ્ટ અને ODI સિરીઝ માટે દક્ષિણ આફ્રિકા મોકલવાનો નિર્ણય લીધો છે, જોકે T20 સિરીઝ સ્થગિત કરી દેવામાં આવી છે.

5 / 6
ભારતીય ટીમ 12 ડિસેમ્બરની સાંજે મુંબઈમાં એકત્ર થશે, જ્યાંથી તેને આગામી 3 દિવસ સુધી હોટલમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. આ પછી 16 ડિસેમ્બરે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. ત્યાં પણ, ટીમ ઈન્ડિયા શરૂઆતમાં ક્વોરેન્ટાઈનમાં રહેશે અને પછી 26 ડિસેમ્બરથી બાયો-બબલમાં જ પ્રેક્ટિસ સાથે ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 11 થી 15 જાન્યુઆરી 2022 દરમિયાન રમાશે અને ત્યાં સુધી તમામ ખેલાડીઓ બાયો-બબલમાં રહેશે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે

ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત

સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?

અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ

ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો

ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video

Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર

Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">