AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બર, શુક્રવારથી શરૂ થવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા સર્કલમાં આ ટીમ ઈન્ડિયાની ત્રીજી, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાની બીજી ટેસ્ટ શ્રેણી હશે. આ શ્રેણી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમથી શરૂ થશે. જાણો આ મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી.

| Updated on: Nov 13, 2025 | 2:48 PM
Share
ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થશે અને 26 નવેમ્બરે સમાપ્ત થશે. પહેલી મેચ 14 નવેમ્બરે અને બીજી 22 મેચ નવેમ્બરે શરુ થશે.

1 / 5
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શુક્રવાર 14 નવેમ્બરના રોજ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

2 / 5
ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા, સવારે 9:00 વાગ્યે થશે.

3 / 5
ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. જેથી ટેસ્ટ મેચોનું TV પર લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 2 અને સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પર મેચ લાઈવ જોઈ શકાશે.

4 / 5
ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ JIOHotstar એપ અને વેબસાઈટ પર થશે. (PC : PTI / GETTY)

5 / 5

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા ODI અને T20 શ્રેણી પણ રમશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">