Gujarati News Photo gallery Cricket photos IND vs ENG Shubman Gill rises to sixth in ICC Test rankings ahead of Lords Test
IND vs ENG : લોર્ડસ ટેસ્ટ પહેલા શુભમન ગિલનો કમાલ, ICC ટેસ્ટ રેન્કિંગમાં 15 ખેલાડીઓને પાછળ છોડી દીધા
ICCએ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં શુભમન ગિલે 15 બેટ્સમેનોને પાછળ છોડી કમાલ કરી છે. શુભમન ગિલ લેટેસ્ટ ICC રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ ટેસ્ટ મેચ પછી, તે 21મા સ્થાને હતો અને બીજી ટેસ્ટ પછી, તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
Share

ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ જ્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયો ત્યારે ટીકાકારો તેની ટેકનિક પર સવાલ ઉઠાવી રહ્યા હતા.
1 / 5

પરંતુ શુભમન ગિલે પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારીને ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા, જોકે ભારત તે ટેસ્ટ હારી ગયું હતું.
2 / 5

આ પછી, શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગ સદી ફટકારી કમાલ કરી અને ભારત આ ટેસ્ટ મેચ જીત્યું.
3 / 5

શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટમાં કુલ 430 રન બનાવ્યા અને આ પ્રદર્શનના આધારે તે ICC ટેસ્ટ રેન્કિંગમાં 15 ખેલાડીઓ પાછળ છોડી 807 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે.
4 / 5

લોર્ડ્સ ટેસ્ટમાં શુભમન ગિલ ફરી મોટી ઈનિંગ રમવા તૈયાર છે, એવામાં તેના રેન્કિંગમાં હજી સુધારો થશે અને હવે શુભમન ગિલનું લક્ષ્ય નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બનવાનું હશે. (All Photo Credit : PTI)
5 / 5
લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલની નજર વધુ એક શાનદાર ઈનિંગ રમવા પર છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
Related Photo Gallery
સોનું થયું મોંઘુ, ચાંદીના ભાવમાં પણ વધારો, જાણો આજની લેટેસ્ટ કિંમત
મેનોપોઝ દરમિયાન મહિલાઓને આરામની જરૂર કેમ હોય છે?
લિયોનેલ મેસ્સીનો પરિવાર જુઓ
જૂનું રોકાણ નફો આપી શકે છે, ફ્રી સમયમાં તમને ગમતું કંઈક કરશો
ખુશખબર : PF ખાતાધારકો માટે મોટી રાહતના સંકેત
જર્સીથી લઈ વર્લ્ડ કપ ટિકિટ સુધી, મેસ્સીને જય શાહ તરફથી મળી આ ખાસ ગિફ્ટ
વાયર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર ₹300 ને પાર જવાની શક્યતા
ટીમ ઈન્ડિયાને ફટકો, સ્ટાર ખેલાડી T20 શ્રેણીમાંથી બહાર
અમેરિકામાં 2 બેડરૂમવાળા એપાર્ટમેન્ટનું ભાડું કેટલું છે?
નવેમ્બરમાં સોનાની આયાતમાં ઘટાડો, વેપાર ખાધમાં રાહત
₹150 શેરનો ₹11,000 ને પાર! રોકાણકારોને મળ્યું 'દમદાર રિટર્ન'
ગોલ્ડ ETF માં અત્યાર સુધીમાં 72% નો વધારો, જાણો હવે શું થશે..
10 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે બુધ-શુક્ર યુતિ યોગ
કયા વિટામિનની ઉણપને કારણે લાગે છે વધુ ઠંડી, તમે નહીં જાણતા હોવ
અમિતાભ બચ્ચન અને રેખાના બ્રેકઅપ પાછળનું સાચું કારણ આવ્યું સામે
સવારે શાંતિથી કે રાત્રે મોજમસ્તીથી... દારૂ પીવાની મજા ક્યારે આવે?
ફક્ત 100 રૂપિયા ખર્ચ કરીને ટોલ પ્લાઝામાંથી મેળવી શકો છો નિયમિત આવક
Post Office ની અદ્ભુત યોજના, દર મહિને રૂપિયા 5,550ની ગેરંટી આવક
NPS બન્યું વધુ નફાકારક, રોકાણકારો માટે ખૂલી નવી તકો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને ખાસ ભેટ આપી
શું 500 અને 1000 રૂપિયાની જૂની નોટ રાખવા બદલ સજા થઈ શકે છે?
શું પોલીસ તમારી પરવાનગી વગર તમારા ઘરમાં પ્રવેશી શકે?
ગર્લફ્રેન્ડથી 4 વર્ષ નાનો છે રાહુલ મોદી ,જુઓ પરિવાર
શું મેનોપોઝ લક્ષણો વિના શરૂ થઈ શકે છે?
થાક અને તણાવમાંથી રાહત અનુભવશો, આર્થિક રીતે લાભ મેળવી શકો છો
નોકરી બદલ્યા પછી PF ટ્રાન્સફરની ઝંઝટનો અંત, જાણો
દેશના આ રાજ્યોમાં, દારૂ પીવો જ નહીં, પણ રાખવો પણ
કડકડતી શિયાળાની ઠંડીમાં પણ ટાંકીમાંથી આવશે ગરમ પાણી
સૂતી વખતે આ દિશામાં પગ ન રાખો! આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડશે
WhatsApp માં કૉલ્સથી લઈને સ્ટેટસ સુધી બધું બદલાઈ ગયું
માતા-પિતાને લઈ જાવ આ ધાર્મિક સ્થળો પર
શિયાળાની ઠંડીમાં સવારે આ 5 યોગ કરો, તમારું શરીર આખો દિવસ રહેશે એક્ટિવ
એક્સપર્ટે આ સ્ટોક પર કર્યું એનાલિસિસ
આ 5 સ્ટોક મજબૂત રિટર્ન આપશે! વર્ષ 2026 માં રોકાણ કરવા તૈયાર રહેજો
2026 સુધીમાં ભાવ ₹2.50 લાખને આંબશે? નિષ્ણાતોએ કરી મોટી આગાહી!
સોનાના ભાવમાં આશરે ₹5,300 નો વધારો, ચાંદીમાં લગભગ ₹16,000 નો વધારો
અભિષેક શર્મા ધર્મશાળામાં ઇતિહાસ રચશે
ગુજરાતના ભાણેજનો આવો છે પરિવાર
ફિટ રહેવા માટે નિયમિત કસરત કરો, તમારું ઘર મહેમાનોથી ભરાઈ જશે
₹10,000 ની SIP માંથી ₹1.36 કરોડનું ફંડ બન્યું!
આ 4 કંપની આપશે 'બોનસ શેર'! આવનારું અઠવાડિયું રોકાણકારો માટે ખાસ
આ રાશિઓ માટે 2026નું નવું વર્ષ લાવશે સોના જેવી સવાર
તમારું વોશિંગ મશીન વધારે વીજળી વાપરે છે? અપનાવો આ ટિપ્સ
તમારી બધી વાત માનશે તમારો Pet Dog, આ મેથડ અપનાવો
વાસ્તુની આ 4 ભૂલો DIVORCE તરફ દોરી જાય છે
શું આ 'ધાતુ' સોના-ચાંદી કરતાં પણ આગળ નીકળશે?
200 દિવસનો પ્લાન, મુકેશ અંબાણીનું Jio લાવ્યું ધમાકેદાર ઓફર
આ 4 શેર મચાવશે ધમાલ, મોટો ઉછાળો આવવાના સંકેત
આ 2 રાશિઓ આવતા વર્ષે શનિની ઢૈયાથી પરેશાન થશે
આ 4 વસ્તુઓ નસોમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને કરશે દૂર
શિયાળામાં હૃદય માટે કયા ડ્રાયફ્રુટ્સ ફાયદાકારક છે?
અમેરિકામાં 2 બેડરૂમવાળા એપાર્ટમેન્ટનું ભાડું કેટલું છે?
માત્ર 2 દિવસમાં કરિયરમાં લાગ્યો બ્રેક, હવે અચાનક ટીમ ઈન્ડિયામાં થયું કમબેક
લિયોનેલ મેસ્સીનો પરિવાર જુઓ
અનાજના બે અલગ-અલગ પ્રકાર હોય છે, દરેકના હોય છે અલગ ફાયદા
મહારાષ્ટ્રીયન લુકમાં જોવા મળી મૃણાલ ઠાકુર, જુઓ Photos
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
