AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ જતા પહેલા પડકાર સ્વીકાર્યો, 14 વર્ષના ખેલાડીએ આપ્યું વિસ્ફોટક નિવેદન

વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં શાનદાર બેટિંગ કરી હતી, તેણે માત્ર 35 બોલમાં વિસ્ફોટક સદી પણ ફટકારી હતી. હવે તેનું આગામી મિશન ઈંગ્લેન્ડ પ્રવાસ છે. જાણો આ શ્રેણી પહેલા તેણે શું કહ્યું?

| Updated on: Jun 05, 2025 | 4:06 PM
IPL 2025ના શ્રેષ્ઠ સ્ટ્રાઈકર રહેલા વૈભવ સૂર્યવંશીએ હવે એક નવું મિશન બનાવ્યું છે. આ ડાબા હાથના બેટ્સમેને માત્ર 35 બોલમાં સદી ફટકારીને સનસનાટી મચાવી હતી, પરંતુ હવે આ ખેલાડી ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવવાના મૂડમાં છે.

1 / 5
વૈભવ સૂર્યવંશીએ IPL વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર શું કરવા જઈ રહ્યો છે. વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં તેના પ્રદર્શન વિશે પણ મોટી વાતો કહી.

2 / 5
આ ડાબા હાથના બેટ્સમેને કહ્યું કે આવતા વર્ષે તે IPLમાં બમણી મહેનત કરશે અને તેનો ઉદ્દેશ રાજસ્થાન રોયલ્સને IPL ફાઈનલમાં લઈ જવાનો છે. તમને જણાવી દઈએ કે વૈભવ સૂર્યવંશી ભારતની અંડર-19 ટીમનો સભ્ય છે જે ઈંગ્લેન્ડના પ્રવાસ પર 5 ODI અને 2 યુવા ટેસ્ટ રમશે.

3 / 5
વૈભવ સૂર્યવંશીએ કહ્યું, 'હું પહેલીવાર યુકે જઈ રહ્યો છું. હું પહેલીવાર ત્યાંની પરિસ્થિતિમાં રમીશ, પિચ જોઈશ. આયુષ મ્હાત્રે અમારો કેપ્ટન છે. સારી તૈયારી છે. અમે ઈંગ્લેન્ડમાં જીતવાનો પ્રયાસ કરીશું.'

4 / 5
વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે IPL 2025માં રમવું એ તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. તે આ સિઝનમાં કરેલી ભૂલોને આગામી સિઝનમાં પુનરાવર્તન કરવા માંગશે નહીં. (All Photo Credit : PTI)

5 / 5

IPL 2025માં શાનદાર પ્રદર્શ બાદ વૈભવ સૂર્યવંશી હવે ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવવા તૈયાર છે. વૈભવ સૂર્યવંશી સસાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">