વોર્નર-સ્મિથ સહિત આ 5 ક્રિકેટરોએ રચ્યો ઈતિહાસ, ત્રણેય ફોર્મેટમાં જીત્યો વર્લ્ડ કપ

WTC Final 2023: ઈંગ્લેન્ડના ઓવલના મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમને હરાવીને ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સહિત આ 5 ક્રિકેટરો એ આ સાથે જ એક ઈતિહાસ રચ્યો છે. ચાલો જાણીએ આ અદ્દભુત રેકોર્ડ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 8:34 PM
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આઈસીસી ટ્રોફી જીતનારી ટીમ પહેલી ટીમ બની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ પહેલા વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015 માં વનડે વર્લ્ડ કપ, વર્ષ 2006 અને 2009માં ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્ષ 2021માં ટી20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે.

1 / 5
 કેપ્ટન પેટ કમિંસ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ આ પાંચેય ખેલાડીઓએ આઈસીસીની તમામ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે. આવી ઘટના પહેલીવાર બની છે જ્યારે કોઈ ખેલાડી એ ત્રણેય ફોર્મેટના વર્લ્ડ કપ જીત્યા હોય.

2 / 5
વર્ષ 2015ના વનડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને 7 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી. આ પાંચેય ખેલાડીઓ તે સમયે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11નો ભાગ હતા.

3 / 5
વર્ષ 2021ના ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયાની ટીમ દુબઈમાં ચેમ્પિયન બની હતી. આ પાંચેય ઓસ્ટ્રેલિયન દિગ્ગજો આ ટીમના પણ ભાગ હતા.

4 / 5
WTC Finalમાં વોર્નરે પહેલી ઈનિંગમાં 43 અને બીજી ઈનિંગમાં 0 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ એ પહેલી ઈનિંગમાં 121 અને બીજી ઈનિંગમાં 34 રન બનાવ્યા હતા. સ્ટાર્ક એ પહેલી ઈનિંગમાં 5 રન અને બીજી ઈનિંગમાં 41 રન બનાવવાની સાથે બંને ઈનિંગ મળીને 4 વિકેટ લીધી હતી. પેટ કમિંસ એ કુલ 4 વિકેટ લીધી હતી. જ્યારે જોશ હેઝલવુડ ઈજાને કારણે ફાઈનલમાં રમી શક્યો ના હતો.

5 / 5
Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

g clip-path="url(#clip0_868_265)">