ICC Rankings: વિરાટ કોહલીનું સ્થાન સરક્યુ, જાણો કોણ કરી રહ્યું છે રેન્કિંગમાં રાજ

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં માર્નસ લાબુશેન સ્ટીવ સ્મિથને પછાડી એશિઝ સિરિઝની પ્રથમ ટેસ્ટમાં શાનદાર અડધીસદી ફટકારી બીજા નંબર પર પહોંચ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 5:59 PM
એશિઝ સિરિઝ પહેલા ટેસ્ટમાં 74 રનની શાનદાર ઈનિંગ રમનારા માર્નસ લાબુશેને પોતાના આદર્શ અને નજીકના મિત્ર સ્ટીવ સ્મિથને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પછાડી દીધા છે. એશિઝની પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારીને લાબુશેને આઈસીસી રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે. લાબુશેન હવે દુનિયાનો બીજા નંબરનો ટેસ્ટ રેન્કિંગ બેટસમેન બની ગયો છે. પ્રથમ નંબર પર જો રૂટ યથાવત છે અને સ્ટીવ સ્મિથ ત્રીજા અને કેન વિલિયમસન ચોથા નંબર પર છે.

1 / 5
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પણ ટેસ્ટ રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે અને તેમને ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને પછાડી દીધા છે. વોર્નર છઠ્ઠા નંબર પર પહોંચી ગયા છે અને વિરાટ હવે સાતામાં નંબર પર છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની ટેસ્ટ રેન્કિંગ 9 પર પહોંચી ગઈ છે.

2 / 5
એશિઝ સિરિઝ પહેલા ટેસ્ટમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડ ટોપ 10માં પહોંચી ગયા છે. ટ્રેવિસ હેડે ઈંગ્લેન્ડની સામે પ્રથમ ઈનિંગમાં 152 રનની તોફાની ઈનિંગ રમી હતી.

3 / 5
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન અફરિદીએ પણ ટેસ્ટ રેન્કિંગમાં ધૂમ મચાવી છે. બાંગ્લાદેશની સામે બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર આ બોલર ત્રીજા નંબર પર પહોંચી ગયો છે, જે તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.

4 / 5
ટી 20 રેન્કિંગમાં ડેવિડ મલાન એક વખત ફરી દુનિયાના નંબર વન બેટસમેન બની ગયા છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ પ્રથમ મેચમાં ઝીરો રન પર આઉટ થયા, જેનું નુકસાન તેમને સહન કરવું પડ્યું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">