ESPNcricinfo એવોર્ડ્સ 2023 ડેબ્યુ ઓફ ધ યર નોમિનીઝ, 2 ભારતીય ખેલાડીઓ સામેલ

આ વર્ષે ડેબ્યુ કરનાર ખેલાડીઓએ તમામ ફોર્મેટમાં ધૂમ મચાવી છે, તો ESPNcricinfo એવોર્ડ્સ 2023 ડેબ્યુટન્ટ ઓફ ધ યર નોમિનીઝની વાત કરવામાં આવે તો 4 ખેલાડીઓ સામેલ છે. જેમાં 2 ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમના છે. ગેરાલ્ડ કોએત્ઝી ( સાઉથ આફ્રિકા),યશસ્વી જયસ્વાલ (ભારત), તૌહીદ (બાંગ્લાદેશ),રિંકુ સિંહ (ભારત) ટોડ મર્ફી (ઓસ્ટ્રેલિયા) સામેલ છે.

| Updated on: Feb 16, 2024 | 11:47 AM
ESPNcricinfo Awards એ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને T20 લીગ માટે એવોર્ડ આપવામાં આવે છે, જેમને પાછલા કેલેન્ડર વર્ષમાં ક્રિકેટમાં શ્રેષ્ઠ વ્યક્તિગત બેટિંગ અને બોલિંગ પ્રદર્શન કર્યું છે તેને સન્માનિત કરે છે.

1 / 5
ESPNcricinfo એવોર્ડ્સ 2023 ડેબ્યુ ઓફ ધ યર એવોર્ડ એવા ખેલાડીઓને આપવામાં આવે છે, જેમણે ડેબ્યુ કરતાની સાથે સારું પ્રદર્શન કર્યું હોય.

2 / 5
મેન્સ ડેબ્યુ ઓફ ધ યર એવોર્ડ અત્યાર સુધી કોને કોને મળી ચૂક્યો છે.2013 ભારત મોહમ્મદ શમી,2014 નો, 2015 બાંગ્લાદેશ મુસ્તાફિઝુર રહેમાન,2016 બાંગ્લાદેશ મેહેદી હસન,2017 ભારત કુલદીપ યાદવ,2018 ઈંગ્લેન્ડ સેમ કુરન,2019 ઇંગ્લેન્ડ જોફ્રા આર્ચર,2020 ન્યુઝીલેન્ડ કાયલ જેમીસન,2021 ઈંગ્લેન્ડ ઓલી રોબિન્સન,2022 ઈંગ્લેન્ડ હેરી બ્રુક

3 / 5
ડેબ્યુ ઓફ ધ યર એવોર્ડની વાત કરીએ તો આ વખતે 4 ખેલાડીઓના નામ જાહરે થયા છે. ગેરાલ્ડ કોએત્ઝી ( સાઉથ આફ્રિકા),યશસ્વી જયસ્વાલ (ભારત), તૌહીદ  (બાંગ્લાદેશ),રિંકુ સિંહ (ભારત)ટોડ મર્ફી (ઓસ્ટ્રેલિયા) સામેલ છે.

4 / 5
જયસ્વાલે 13 બોલમાં સૌથી ઝડપી IPL ફિફ્ટી પણ ફટકારી. ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20Iમાં, જયસ્વાલે શુભમન ગિલ સાથે મળીને ઓપનિંગ પાર્ટનરશિપ માટે 165નો ઉમેરો કર્યો, એશિયન ગેમ્સમાં, નેપાળ સામે તેના 49 બોલમાં 100 રન કરીને ભારતને સેમિફાઇનલમાં પહોંચાડ્યું. જયસ્વાલને એક શાનદાર ઓપનર છે  ખેલાડી 2024 T20 વર્લ્ડ કપમાં સ્થાન માટે મજબૂત દાવેદાર. રિંકુ સિંહનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ

માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?

ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

g clip-path="url(#clip0_868_265)">