AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Final: વિશ્વકપ ફાઇનલ પહેલા દુબઈમાં જોરદાર ભૂકંપ સ્ટેડિયમ હચમચી ગયું, લોકોમાં ગભરાટ

New Zealand vs Australia, Final: ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand vs Australia) પાસે પ્રથમ વખત T20 ચેમ્પિયન બનવાની તક છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 8:07 PM
Share

T20 World Cup 2021ની ફાઈનલ પહેલા દુબઈમાં ત્યારે ગભરાટનો માહોલ હતો જ્યારે અચાનક આખું ક્રિકેટ સ્ટેડિયમ ધ્રૂજવા લાગ્યું. વાસ્તવમાં, ફાઈનલ પહેલા દુબઈમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના પછી દરેક લોકો ડરના માર્યા ઘર, ઓફિસ અને ઓફિસની ઈમારતોમાંથી બહાર આવી ગયા હતા.

1 / 6
File Photo

File Photo

2 / 6
Cricket Stadium

Cricket Stadium

3 / 6
જો કે, દુબઈમાં આવેલા ભૂકંપની ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચ પર કોઈ અસર થઈ નથી. મેચ પોતાના સમય પર શરૂ થઈ હતી. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

4 / 6
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન - માર્ટિન ગુપ્ટિલ, ડેરેલ મિશેલ, કેન વિલિયમસન, ટિમ સેફર્ટ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, એડમ મિલ્ને, ટ્રેન્ડ બોલ્ટ અને ઈશ સોઢી.

5 / 6
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

6 / 6

Follow Us
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ

પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ

AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video

આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!

ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video

આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?

g clip-path="url(#clip0_868_265)">