AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026માં રમવાને લઈ ધોનીએ લીધો મોટો નિર્ણય, CSKના CEO એ કરી મોટી જાહેરાત

IPL 2025 માં સિઝનની મધ્યમાં ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે જવાબદારી નિભાવવી પડી હતી. હવે, તે આગામી સિઝનમાં રમશે કે નહીં તે અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CSK CEO એ ધોનીને લઈ મોટી જાહેરાત કરી છે.

| Updated on: Nov 05, 2025 | 8:52 PM
Share
IPL 2026 શરૂ થવામાં હજી ઘણો સમય બાકી છે, પણ તે પહેલા મોટો પ્રશ્ન એ છે કે શું મહેન્દ્ર સિંહ ધોની IPL 2026 માં રમશે. CSK CEO એ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

1 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથને પુષ્ટિ આપી કે મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લઈ રહ્યો નથી અને તે IPL 2026 માં રમશે. કાસીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું, "આપણે ધોનીને IPL 2026 માં ચોક્કસપણે જોઈશું."

2 / 5
ધોનીએ IPL 2025 માં 14 મેચ રમી, જેમાં 135 થી વધુના સ્ટ્રાઈક રેટથી 196 રન બનાવ્યા હતા. તેણે 12 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.

3 / 5
IPL 2025 માં સિઝનના મધ્યમાં ધોનીએ કેપ્ટનશીપ સંભાળી હતી. ઋતુરાજની ઈજાને કારણે, તેને આ ભૂમિકા નિભાવવી પડી હતી.

4 / 5
ધોની 2008 થી IPL માં રમી રહ્યો છે. તેણે IPL માં 278 મેચોમાં 38.30 ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે. (PC-PTI)

5 / 5

ધોની IPLનો સૌથી અનુભવી ખેલાડી છે અને IPL 2026માં સતત 19મી સિઝનમાં રમતો જોવા મળશે. મહેન્દ્રસિંહ ધોની સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">