AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ટોપ ક્રિકેટર્સની પત્ની છે ગ્લેમરસ પ્રેઝેન્ટેટર્સ, જુઓ ફોટો

ઈન્ડિયન પ્રીમિયર લીગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને મેદાનની બહારના કેટલાક સૌથી સુંદર અને આકર્ષક સ્પોર્ટ્સ પ્રેઝેન્ટેટર્સ ફેન્સની એક્શનની નજીક લઈ જાય છે. સંજના ગણેશનથી લઈને મયંતી લેંગર બિન્ની સુધી સૌથી ગ્લેમરસ પ્રેઝેન્ટેટર્સ વિશે જાણો.

| Updated on: Dec 10, 2023 | 6:38 PM
Share
સુપ્રિયા સિંહે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝ માટે વીઆઈપી બોક્સ મેનેજમેન્ટ માટે આસિસ્ટન્ટ મેનેજર તરીકે 3 વર્ષ સુધી કામ કર્યું. તે ઘણી કોર્પોરેટ ઈવેન્ટ્સ સાથે સંકળાયેલી છે. તે આઈપીએલ માટે જિયો સિનેમા સાથે  પ્રેઝેન્ટેટર તરીકે કામ કરે છે તે તાજેતરમાં WPL ઓક્શનમાં જોવા મળી હતી.

1 / 7
સંજના ગણેશન ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની પત્ની છે. સંજના એક અનુભવી પ્રેઝેન્ટેટર્સ છે અને આઈપીએલ માટે જિયો સિનેમા સાથે કામ કરે છે.

2 / 7
મયંતી લેંગર એક અનુભવી સ્પોર્ટ્સ પ્રસ્તુતકર્તા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે. મયંતી વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્નીની વહુ છે. મયંતી IPL 2023 માટે સ્ટાર સ્પોર્ટ્સ સાથે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે કામ કરી રહી છે.

3 / 7
તાન્યા પુરોહિત માત્ર સ્પોર્ટ્સ એન્કર જ નથી પરંતુ એક ભારતીય એક્ટ્રેસ પણ છે. પ્રતિભાશાળી એન્કર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની સામે બોલિવુડ ફિલ્મ NH10 માં 'મંજુ' ની ભૂમિકા ભજવીને ફેમસ થઈ.

4 / 7
ભાવના બાલકૃષ્ણન જેને 'વીજે ભાવના' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય ટેલિવિઝન એન્કર, વીડિયો જોકી, ક્રિકેટ કોમેન્ટેટર, પ્લેબેક સિંગર અને ડાન્સર છે. આઈપીએલ માટે ભાવના સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક સાથે કામ કામ કરે છે.

5 / 7
નશપ્રીત કૌરને નૈશી સિંહ તરીકે ઓળખવામાં આવે છે. તે ફિજીમાં જન્મેલી ભારતીય-ઓસ્ટ્રેલિયન મોડલ છે. નશપ્રીત કૌરે તેના મોડેલિંગ કરિયરની શરૂઆત કરી હતી અને 2013 માં કોસ્મોપોલિટન મોડલ શોધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નશપ્રીત આઈપીએલ માટે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક સાથે કામ કરે છે.

6 / 7
નેરોલી મીડોઝ એ એવોર્ડ વિજેતા સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર છે. તેઓ ઘણા વર્ષોથી પ્રખ્યાત પત્રકાર છે. તેને વિશ્વભરની કેટલીક સૌથી મોટી રમતગમતની ઈવેન્ટ કવર કરવાની તક મળી છે. નેરોલી આઈપીએલના પ્રસારણ માટે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક સાથે કામ કરે છે.

7 / 7
Follow Us
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય

ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ

સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ

રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ

વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક

"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો

15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી

રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video

ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા

g clip-path="url(#clip0_868_265)">