AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં 1 રનથી માંડ માંડ પહેલી મેચ જીતી , BCCIએ 12 લાખનો દંડ ફટકાર્યો

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચમાં ગુજરાત ટાઈટન્સે જીત મેળવી હતી. આ જીત ગુજરાત ટાઈટન્સની આઈપીએલ 2026માં પહેલી હતી. તેમ છતાં કેપ્ટન ગિલ પર 12 લાખનો દંડ લાગ્યો છે. તો ચાલો જોઈએ સમગ્ર મામલો.

| Updated on: Apr 09, 2026 | 12:24 PM
Share
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે વર્ષની તેમની પહેલી મેચ જીતી હતી. જ્યારે તે શાનદાર જીત ન હતી, પરંતુ તેનાથી તેમને ઓછામાં ઓછા બે પોઈન્ટ મળ્યા અને પોઈન્ટ ટેબલ પર તેમનું ખાતું ખોલ્યું.

1 / 6
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચમાં સ્લો ઓવરની કાર્યવાહી કરવામાં આવી હતી. ગિલ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુજરાતે દિલ્હી વિરુદ્ધની મેચમાં એક રનથી જીત મેળવી હતી.

2 / 6
ગુજરાત ટાઈટન્સની આઈપીએલની આ સીઝનમાં પહેલી જીત છે પરંતુ હવે ટીમના કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે.પ્રથમ બેટિંગ કરતા, ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ, જોસ બટલર અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીઓની મદદથી 210 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.

3 / 6
ગુજરાતના કેપ્ટન ગિલને દિલ્હી કેપિટલ્સ સામે IPL 2026 ની 14મી મેચ દરમિયાન સ્લો ઓવર-રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ ટીમનો વર્તમાન સિઝનમાં IPL આચારસંહિતા 2.22 નો પ્રથમ ભંગ હતો, જેના પરિણામે  દંડ ફટકારવામાં આવ્યો હતો. ગિલને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે,IPLએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

4 / 6
શ્રેયસ અય્યરે બે વખત કર્યું ઉલ્લંધનતમને જણાવી દઈએ કે, આ પહેલા શ્રેયસ અય્યરે 2 વખત આ ભૂલ કરી છે. પહેલી વખત શ્રેયસ અય્યર પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બીજી વખત 25 લાખ થયો હતો.

5 / 6
જો હવે ત્રીજી વખત ભૂલ કરશે તો આ નિયમના ઉલ્લંધન પર તેના પર એક મેચ રમવા પર પ્રતિબંધ લગાવાવમાં આવી શકે છે. (All Photo : PTI)

6 / 6

આઈપીએલ 2026ના ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">