AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેપ્ટન કરતા વધારે પગાર મેળવનાર આ ખેલાડી રહ્યો પૈસા વસુલ ખેલાડી

ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાનના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે. રાશિદ ખાને દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોમાંચક મેચમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપી 3 વિકેટ લીધી હતી. તો ચાલો પૈસા વસુલ ખેલાડી વિશે જાણીએ.

| Updated on: Apr 09, 2026 | 11:11 AM
Share
ગુજરાત ટાઈટન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સને મેચના છેલ્લા બોલ પર એક રનથી હાર આપી હતી. ગુજરાત ટાઈટન્સે  પહેલી જીત મેળવી છે. તો દિલ્હી કેપિટલ્સને પહેલી હાર મળી છે. આ મેચમાં બંન્ને ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

1 / 6
દિલ્હી કેપિટલ્સમાં કે.એલ રાહુલે 92 રનની ઈનિગ્સ રમી હતી. તો ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલે 70 રનની ઈનિગ્સ ફટકારી હતી. ગુજરાતનો સ્કોર 200ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ મેચમાં કુલ 4 ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી

2 / 6
ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાને દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેમણે પોતાના 4 ઓવરમાં 17 રન આપી 3 વિકેટ લીધી હતી. તેમણે નિતીશ રાણા, અક્ષર પટેલ અને સમીર રિઝવીની વિકેટ લીધી હતી.

3 / 6
રાશિદ ખાને પોતાની પહેલી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. તેમજ પાવરપ્લે દરમિયાન 5 ઓવર નાંખી હતી. તેમજ આઠમી ઓવરમાં પણ બોલિંગ કરી હતી. જેમાં રાશિદ ખાને 5 રન આપ્યા હતા. 10મી ઓવરમાં રાશિદ ખાને નીતિશ રાણા અને સમીર રિઝવીને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. આ ઓવરમાં માત્ર 4 રન આવ્યા હતા.

4 / 6
રાશિદ ખાને પોતાની છેલ્લી ઓવરમાં 4 રન આપી અક્ષર પટેલને આઉટ કર્યો હતો. રાશિદ ખાન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.આઈપીએલ 2026 ગુજરાત ટાઈટન્સના સ્પિનર રાશિદ ખાનનો પગાર ટીમના કેપ્ટન શુભમન ગિલ કરતા વધારે છે.

5 / 6
 ગુજરાત ટાઈટન્સમાં  કેપ્ટન ગિલથી મોંઘો ખેલાડી ટીમમાં સામેલ છે. કેપ્ટન ગિલને ફ્રેન્ચાઈઝીએ 16.5 કરોડ રુપિયાની કિંમત આપી છે. તેથી દોઢ કરોડ વધારે આપી અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાનને ટીમમાં રાખ્યો છે.ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનને 18 કરોડમાં તેમની ટીમમાં સામેલ કર્યો છે.  (All photo : PTI)

6 / 6

એક એવો ક્રિકેટર કે, તેના ઘરમાંથી જ પ્લેઈંગ 11 બની જાય, 1 વર્ષમાં કર્યા બીજા લગ્ન આવો છે પરિવાર  અહી ક્લિક

Follow Us
g clip-path="url(#clip0_868_265)">