AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 નવેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં વહેલી સવારે વર્તાયો ઠંડીનો ચમકારો, 17 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2026 | 7:54 AM
Share

આજે 14 નવેમ્બર શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

14 નવેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં વહેલી સવારે વર્તાયો ઠંડીનો ચમકારો, 17 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર

LIVE NEWS & UPDATES

  • 14 Nov 2026 07:54 AM (IST)

    ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા 17 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર

    રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાવા લાગ્યો છે. વહેલી સવારે ઠંડા પવન અને નીચા તાપમાનને કારણે નાગરિકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 17 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. બીજી તરફ અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો છે. જોકે, હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાનના આ બદલાતા મિજાજ વચ્ચે નાગરિકોને હજુ કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે. હવામાનના અનુમાન મુજબ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે અને તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. त्यामुळे આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધુ અનુભવાઈ શકે છે.

આજે 14 નવેમ્બર શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Nov 14,2026 7:52 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">