AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, બે સ્ટાર ખેલાડીઓ IPL 2026 માંથી અચાનક થયા બહાર

મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે, અને આ મેચ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. મેચ પહેલા બે સ્ટાર ખેલાડીઓ અચાનક ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.

| Updated on: May 19, 2026 | 4:33 PM
Share
IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેઓ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગયા હતા, અને હવે આગામી મેચ પહેલા તેમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈના બે ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.

1 / 6
ઓપનર ક્વિન્ટન ડી કોક અને ઓલરાઉન્ડર રાજ અંગદ બાવા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓને ઈજા થઈ હતી અને તેમને રિકવરી માટે રજા આપવામાં આવી છે. ક્વિન્ટન ડી કોક અને રાજ અંગદ બાવાએ આ સિઝનમાં ફક્ત ત્રણ મેચ રમી હતી.

2 / 6
ક્વિન્ટન ડી કોકને મુંબઈ ઈન્ડિયન્સે ₹2 કરોડના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. આ સિઝનમાં તેને ફક્ત ત્રણ મેચ રમવાની તક મળી. ડી કોકે તેની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી, જેમાં તેણે 66 ની સરેરાશથી 132 રન બનાવ્યા હતા. જોકે ત્રીજી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.

3 / 6
રાજ અંગદ બાવાએ પણ મુંબઈ માટે આ સિઝનમાં ફક્ત ત્રણ મેચ જ રમી હતી. બાવાએ ત્રણ મેચમાં બે વિકેટ લીધી હતી. તેણે એક ઈનિંગમાં બેટિંગ પણ કરી હતી, જેમાં 16 રન બનાવ્યા હતા.

4 / 6
મુંબઈ ઈન્ડિયન્સની હજુ બે મેચ બાકી છે. તેમનો આગામી મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે KKR સામે છે. આ મેચ 20 મેના રોજ રમાશે. 24 મેના રોજ ટીમ IPL 2026 ની છેલ્લી લીગ મેચ રમશે. આ મેચ વાનખેડે ખાતે રાજસ્થાન રોયલ્સ સામે રમાશે.

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે, તેમણે 12 માંથી ફક્ત 4 મેચ જીતી છે. મુંબઈ હવે પ્લેઓફમાં તો પહોંચી શકવાનું નથી, પણ તેઓ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેવાનું જરૂર ટાળવા માંગશે. (PC:PTI/X)

6 / 6

Breaking News: ધોની સામે ઈશાન કિશને CSK ફેન્સની ઉડાવી મજાક, સીટી વગાડી-ઘરે જવાનો ઈશારો કર્યો, વીડિયો વાયરલ

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">