AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિષભ પંતે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યો

ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર બેટસમેન રિષભ પંતે છગ્ગો ફટકારી ઇતિહાસ રચ્યો હતો. તે ટેસ્ટમાં 100 છગ્ગા ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી ખેલાડી બન્યો હતો. સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યો હતો.

| Updated on: Aug 18, 2026 | 5:43 PM
Share
રિષભ પંતે ગેલ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

1 / 5
પંતે માત્ર સૌથી ઓછી ઇનિંગ જ નહીં પણ સૌથી ઓછા બોલમાં પણ 100 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 100 છગ્ગા સુધી પહોંચવા માટે માત્ર 89 ઇનિંગ્સ અને 4,918 બોલનો સામનો કર્યો હતો.

2 / 5
પંતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારવાનો એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો. ગિલક્રિસ્ટે આ સિદ્ધિ મેળવવા માટે 132 ઇનિંગ્સ અને 6,578 બોલનો સમય લીધો હતો.

3 / 5
રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય પણ બન્યો. પંત પહેલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગ હતો, જેણે 91 છગ્ગા ફટકાર્યા હતા.

4 / 5
રિષભ પંતે ગાલે ટેસ્ટની બીજી ઇનિંગમાં સિક્સર સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. જે છગ્ગાના આધારે તેણે અડધી સદી ફટકારી તે તેની ટેસ્ટ કારકિર્દીની 100 મી સિક્સર હતી. (PC: PTI)

5 / 5

Breaking News: દારૂ પીને કાર ચલાવવું સ્ટાર ક્રિકેટરને ભારે પડ્યું, કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">