AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધર્મશાલામાં વરસાદ બનશે વિલન ! ધોવાઈ જશે ભારત-અફઘાનિસ્તાનની પહેલી ODI ? જાણો weather રિપોર્ટ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ શનિવારે ધર્મશાલામાં રમાવાની છે. જોકે, મેચ પહેલા હવામાનને લઈને ચાહકોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગ અને AccuWeatherની આગાહી મુજબ મેચ દરમિયાન વરસાદની સંભાવના છે, જેના કારણે રમતમાં વિક્ષેપ પડી શકે છે.

| Updated on: Jun 12, 2026 | 8:42 PM
Share
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ ODI મેચ 13 જૂને ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ભારતીય ટીમ આ શ્રેણીની શરૂઆત જીત સાથે કરવા ઉત્સુક છે.

1 / 5
જોકે મેચ પહેલા હવામાન સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યું છે. ધર્મશાલામાં શનિવારે વાદળછાયું વાતાવરણ રહેવાની અને સમયાંતરે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

2 / 5
AccuWeather અનુસાર બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે વરસાદની શક્યતા સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન મેચમાં વિક્ષેપ પડી શકે છે અને કેટલીક ઓવરો પણ ગુમાવવી પડી શકે છે.

3 / 5
સારા સમાચાર એ છે કે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી નથી. સાંજ સુધીમાં હવામાનમાં સુધારો થવાની શક્યતા છે, જેના કારણે પૂરી મેચ રમાશે તેવી આશા છે.

4 / 5
મેચ દરમિયાન તાપમાન લગભગ 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે ભેજનું પ્રમાણ 51 ટકા આસપાસ રહેવાની ધારણા છે. જો વરસાદ વધુ વિલન ન બને, તો ક્રિકેટ ચાહકોને ધર્મશાલામાં રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. (PC:PTI/X/BCCI)

5 / 5

દો ભાઈ, દોનો તબાહી… વૈભવ સૂર્યવંશી બાદ હવે તેના નાના ભાઈએ ફટકારી તોફાની સદી

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

g clip-path="url(#clip0_868_265)">