AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દો ભાઈ, દોનો તબાહી… વૈભવ સૂર્યવંશી બાદ હવે તેના નાના ભાઈએ ફટકારી તોફાની સદી

વૈભવ સૂર્યવંશી બાદ હવે તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ ચર્ચામાં આવ્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે આશીર્વાદે સ્થાનિક પ્રેક્ટિસ મેચમાં શાનદાર સદી ફટકારી છે. 87 બોલમાં 103 રનની તેની આક્રમક ઈનિંગે ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે અને સૂર્યવંશી પરિવારનું વધુ એક ટેલેન્ટ સામે આવ્યું છે.

| Updated on: Jun 12, 2026 | 7:59 PM
Share
વૈભવ સૂર્યવંશીનું નામ હજુ ક્રિકેટ જગતમાં ગુંજી રહ્યું છે, ત્યાં તેના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશીએ પણ પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.

1 / 5
માત્ર 10 વર્ષના આશીર્વાદે બિહારના સમસ્તીપુરમાં રમાયેલી સ્થાનિક પ્રેક્ટિસ મેચમાં 87 બોલમાં 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 20 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થયો હતો.

2 / 5
આશીર્વાદની આ ઇનિંગની માહિતી તેના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આશીર્વાદનો ફોટો અને સ્કોરકાર્ડ પોસ્ટ કરીને તેની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી.

3 / 5
વૈભવની તુલનામાં આશીર્વાદની બેટિંગ શૈલી વધુ સંયમિત અને પરિપક્વ હોવાનું માનવામાં આવે છે. નાની ઉંમરમાં તેણે લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા દર્શાવી છે.

4 / 5
આશીર્વાદના પિતા સંજીવ સૂર્યવંશીએ પણ પુત્રની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર ચાહકોને પ્રેમ અને આશીર્વાદ આપવા અપીલ કરી હતી. હવે ક્રિકેટ ચાહકોની નજર સૂર્યવંશી પરિવારના આ નવા ઉગતા સ્ટાર પર રહેશે. (PC:AI/X/INSTAGRAM)

5 / 5

FIFA World Cup 2026: લાંબી રાહનો અંત … 96 વર્ષ પછી USA વર્લ્ડ કપમાં આ ટીમનો સામનો કરશે

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">