AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 82 રનમાં 8 વિકેટ ગુમાવી, છતાં ટીમ ઈન્ડિયાએ 400 રન ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીની બીજી મેચમાં શાનદાર બેટિંગ કરી અને 400 રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે ભારતે એક મોટા વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. ખાસ વાત એ હતી કે ભારતીય ટીમે 82 રનમાં 8 વિકેટ ગુમાવી, છતાં 400 રન ફટકાર્યા હતા.

| Updated on: Jun 17, 2026 | 7:38 PM
Share
ODI ક્રિકેટમાં 50 ઓવરમાં 400 રનનો જાદુઈ આંકડો પાર કરવો એ કોઈપણ ટીમ માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. આ સંદર્ભમાં, ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે અને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે.

1 / 5
ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં 402 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ પોતાની છેલ્લી આઠ વિકેટ માત્ર 82 રનમાં ગુમાવી દીધી હતી. તેમ છતાં, ભારતીય ટીમે 400 રનનો આંકડો પાર કર્યો.

2 / 5
ભારતે ODI ક્રિકેટમાં આઠમી વખત 400 કે તેથી વધુ રન બનાવીને વનડેમાં સૌથી વધુ વાર 400 રન બનાવવાના દક્ષિણ આફ્રિકાના રેકોર્ડની બરાબરી કરી હતી. દક્ષિણ આફ્રિકાએ ODIમાં સૌથી વધુ આઠ વખત 400 રનનો આંકડો પણ પાર કર્યો છે.

3 / 5
આ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલે સૌથી વધુ 154 રન બનાવ્યા જ્યારે ઈશાન કિશને ધમાકેદાર 125 રન ફટકાર્યા હતા. આ બંને ખેલાડીઓની ઈનિંગના દમ પર જ અંતિમ ઓવરોમાં 82 રનમાં 8 વિકેટ ગુમાવી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ 400 રનનો આંકડો પાર કર્યો હતો.

4 / 5
ભારત, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો અનેકવાર 400 રનનો આંકડો પાર કરી રહી છે, પરંતુ પાકિસ્તાની ટીમ ક્યારેય ODI ઈતિહાસમાં 400 રનનો આંકડો પાર કરી શકી નથી.(PC:X/PTI)

5 / 5
Follow Us
g clip-path="url(#clip0_868_265)">