ગાબામાં ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ વનડે સિરીઝમાં હારી, 7 જ ઓવરમાં ખેલ ખતમ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. અને પછી મેદાન પર જે બન્યું તે એવું હતું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. થોડા દિવસ પહેલા જ ગાબા ખાતે ઈતિહાસ રચનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. સ્થિતિ એટલી ખરાબ હતી કે 11 બેટ્સમેન મળીને બોર્ડ પર માત્ર 86 રન જ બનાવી શક્યા હતા.
Most Read Stories