AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસેલની પત્ની બોલ્ડ અને ગ્લેમર્સ લૂકના કારણે લાખો ચાહકોને કરે છે ક્લીન બોલ્ડ, જુઓ ફોટો

વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્ર રસેલે નિર્ણય લીધો કે, તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી 5 મેચની ટી20 સીરિઝ વચ્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. આ સ્ટાર ક્રિકેટર પોતાના ક્રિકેટ કરિયર સિવાય પોતાની લવ લાઈફને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે.

| Updated on: Jul 17, 2025 | 11:54 AM
Share
રસેલે પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તેની લાંબી સિક્સથી બોલરો પણ મુશ્કેલીમાં મૂકાય જાય છે. તો આજે આપણે રસેલની પત્ની વિશે વાત કરીશું વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્ર રસેલ પોતાના ક્રિકેટ કરિયર સિવાય લવ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેની પત્ની જસીમ લારા પણ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહે છે.

1 / 8
રસેલની પત્ની જેસીમ લોરાની પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. મોડલ અને ફેશન ઈન્ફ્યુલન્સર જસીમ લોરા આંદ્ર રસેલની પત્ની છે. જસીમે પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તે ફિટનેસ કન્ટેટ,લાઈફસ્ટાઈલ ટિપ્સ અને ટ્રાવેલ મોમેન્ટ શેર કરતી રહે છે. દુનિયાભરના ચાહકોને ઈન્સપાયર કરે છે.

2 / 8
આઈપીએલ દરમિયાન પોતાનો 31મો જન્મદિવસ ઉજવતી વખતે આન્દ્રે રસેલે ખુલાસો કર્યો હતો કે, તે તેની સુંદર પત્નીના દબાણને કારણે સારું રમી શકે છે.

3 / 8
રસેલે કહ્યું હતું કે, 'જ્યારે પણ હું બેટિંગ કરવા આવું છું, ત્યારે મારો મુખ્ય ઉદ્દેશ્ય મારી પત્ની અને ચાહકોને ખુશ કરવાનો હોય છે. બેટિંગ કરતી વખતે હું દબાણમાં હોઉં છું કારણ કે હું મારી પત્ની  અને ચાહકોને ખુશ કરવાનો પ્રયાસ કરું છું.' આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે રસેલને તોફાની બેટ્સમેન બનવા પાછળ તેની ગ્લેમરસ પત્નીનો હાથ છે.

4 / 8
જસીમ અને આન્દ્રે થોડા વર્ષો પહેલા મળ્યા હતા. તેમની સગાઈ 2014 માં થઈ હતી અને 2016 માં લગ્ન થયા હતા. 2020માં તેમની પુત્રી અમાયાનો જન્મ થયો. જસીમ ઘણીવાર IPL મેચોમાં રસેલને સપોર્ટ કરે છે.

5 / 8
જસીમ તે તેના ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. જસીમ ક્રિકેટ ઇવેન્ટ્સમાં તેની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચે છે.જસીમ માત્ર  ક્રિકેટરની પત્ની નથી પરંતુ ડિજિટલ બિઝનેસવુમન પણ છે. તેની પોતાની ઓળખ અને બ્રાન્ડ પણ છે.

6 / 8
આંદ્ર રસેલે વેસ્ટઈન્ડિઝ માટે 2 ટી20 વર્લ્ડકપ જીત્યા છે.તેમણે વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 1 ટેસ્ટ, 56 વનડે અને 84 ટી20 મેચ રમી છે. આ સિવાય આંદ્રે રસેલે 1078 રન બનાવવાની સાથે 61 વિકેટ લીધી છે.

7 / 8
આન્દ્રે રસેલની પત્ની જસીમ પોતાના બોલ્ડ અને ગ્લેમર્સ લુકના કારણે લાખો ચાહકોને ક્લીન બોલ્ડ કરે છે.

8 / 8

Cricketers wife : આ છે ક્રિકેટરોની સુંદર પત્નીઓ, કોઈ ટીવી એન્કર છે તો કોઈ મોડેલ, જુઓ ફોટા

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન

સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર

જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા

ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત

આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા

આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video

ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી

ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો

અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી

g clip-path="url(#clip0_868_265)">