Cricketers wife : આ છે ક્રિકેટરોની સુંદર પત્નીઓ, કોઈ ટીવી એન્કર છે તો કોઈ મોડેલ, જુઓ ફોટા
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટર પોતાની લાઈફસ્ટાઈલ માટે હંમેશા ચર્ચાઓમાં રહે છે. આજે અમે તમને તેમની પત્નીઓ વિશે જણાવીશું. જે ખુબ સુંદર અને ફિટ છે.

આઈપીએલમાં કેકેઆર માટે રમતા વેસ્ટઈન્ડિઝનો ખેલાડી આંદ્રે રસેલની પત્નીનું નામ જેસિમ લોરા છે. તે પોતાની સુંદરતા અને ફિટનેસ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે ઈનસ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના ફોટો શેર કરતી રહે છે.

વેસ્ટઈન્ડિઝનો ખેલાડી ઓલરાઉન્ડર સુનીલ નરેનની પત્નીનું નામ અંજેલિયા છે. તે ખુબ સુંદર અને ફિટ છે. આઈપીએલ દરમિયાન નરેન સાથે ભારત પણ આવી ચૂકી છે.

વેસ્ટઈન્ડિઝનો ખેલાડી ઓલરાઉન્ડર સુનીલ નરેનની પત્નીનું નામ અંજેલિયા છે. તે ખુબ સુંદર અને ફિટ છે. આઈપીએલ દરમિયાન નરેન સાથે ભારત પણ આવી ચૂકી છે.

શિમરોન હેટમાયરની પત્ની નિરવાની પણ ખુબ સુંદર અને ફિટ છે. નિરવાની એક મોડલ છે.

રોમારિયો શેફર્ડની પત્નીનું નામ ટિયા ટ્રાંસિયા જોસફ છે. તે ખુબ ફિટ છે. તમને જણાવી દઈએ કે, શેફર્ડની પત્ની એક ટીવી એન્કર છે.

નિકોલસ પૂરનની પત્ની કૈથરીન મિગુએલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે લીગ ક્રિકેટ દરમિયાન હંમેશા પોતાના પતિ સાથે ટ્રાવેલ કરે છે. આઈપીએલ દરમિયાન ભારત પણ આવે છે.

કીરોન પોલાર્ડની પત્નીનું નામ જેન્ના અલી છે. તે ખુબ ફીટ છે. ગ્લેમર્સ અને સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

વેસ્ટઈન્ડિઝનો ઓલરાઉનડર જેસન હોલ્ડરની પત્ની ક્રિસ્ટિના છે. જે ખુબ સુંદર અને ફિટ છે. ક્રિસ્ટિના પણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. એવી પણ ચર્ચા થઈ હતી કે, બંન્ને અલગ થયા છે. પરંતુ હજુ સુધી કોઈએ સ્પષ્ટતા કરી નથી.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો
